Pics: ટીવી એક્ટ્રેસ મુગ્ધાનું ફોટોશૂટ વાયરલ, ફૂલોવાળું ગાઉન પહેરીને ઘરમાં જ આપ્યા ખાસ પૉઝ
‘કુમકુમ ભાગ્ય’માં પ્રાચીની ભૂમિકામાં દર્શકો તેને ખુબ પસંદ કરે છે. ટીવી સીરિયલમાં તે ભલે જ સીધી સાદી છોકરીનો રૉલ કરી રહી છે,
Mugdha Chaphekar: ટીવીની જાણીતી એક્ટ્રેસ મુગ્ધા ચાફેકરે તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે, લાખોમાં કૉમેન્ટ અને લાઇક્સ આવી રહી છે. ટીવી જાણીતી એક્ટ્રેસ મુગ્ધા ચાફેકર (Mugdha Chaphekar) આજકાલ ડેલી સોપ ‘કુમકુમ ભાગ્ય’ (Kumkum Bhagya)માં પ્રાચીની ભૂમિકા માટે ખુબ ચર્ચામાં છે.
‘કુમકુમ ભાગ્ય’માં પ્રાચીની ભૂમિકામાં દર્શકો તેને ખુબ પસંદ કરે છે. ટીવી સીરિયલમાં તે ભલે જ સીધી સાદી છોકરીનો રૉલ કરી રહી છે, પરંતુ રિયલ લાઇફમાં તે એટલી જ બૉલ્ડ અને ગ્લેમરસ છે. મુગ્ધા ચાફેકર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે, અને તેની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દે છે.
View this post on Instagram
તાજેતરમાં જ મુગ્ધા ચાફેકરે એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે, જેમા તે એટલી સુંદર લાગી રહી છે કે ફેન્સ તેના પરથી નજર નથી હટાવી રહ્યાં. મુગ્ધા ચાફેકરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી, જે ખુબ વાયરલ થઇ રહી છે. તસવીરોમાં મુગ્ધા ચાફેકર પિન્ક કલરના લેંઘા ચોલીમાં દેખાઇ રહી છે, તેને ફૂલોથી બનેલી એક્સેસરી પહેરી છે, જે તેના પર ખુબ શોભી રહી છે.મુગ્ધા ચાફેકરના ડ્રેસની જેમ તેનુ બેકગ્રાઉન્ડ પણ પિન્ક છે, જે ખુબ પ્યારુ લાગી રહ્યું છે. ફોટોશૂટ દરમિયાન મુગ્ધા ચાફેકર કોઇ પરીથી કમ નથી લાગી રહી.
View this post on Instagram
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘કુમકુમ ભાગ્ય’ ઉપરાંત મુગ્ધા ‘સતરંગી સસુરાલ’, ‘ધરતી કા વીર યૌદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ’ જેવી સીરિયલ્સમાં દેખાઇ ચૂકી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો..........
જનતા પર વધુ એક મોંઘવારીનો માર, અમૂલ બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
NTPC Recruitment 2022: આસિસ્ટન્ટ ઓફિસર માટે ભરતીની જાહેરાત, 1.20 લાખ રૂપિયા સુધી મળશે પગાર
CRIME NEWS: વડોદરામાં નરાધમ પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે માતાએ...
Astrology Remedies: 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના લોકોને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, રહો સતર્ક