શોધખોળ કરો

વધુ કિશમિશ ખાવી નુકશાનકારક, જાણો એક દિવસમાં કેટલી ખાવી જોઈએ

કિશમિશ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ અને કોપર જેવા અનેક પોષક તત્વો મળી આવે છે.

Disadvantages Of Eating More Raisins : કિશમિશ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ અને કોપર જેવા અનેક પોષક તત્વો મળી આવે છે. કિશમિશ ખાવાથી શરીરની અનેક બીમારીઓ અને નબળાઈઓ દૂર થાય છે અને આનાથી પાચન શક્તિ પણ મજબૂત બને છે. પરંતુ, કિશમિશના ફાયદા ત્યારે જ છે જ્યારે તેને યોગ્ય માત્રામાં ખાવામાં આવે છે.વધુ પ્રમાણમાં કિશમિશ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમને કિશમિશ ખાવાનું પસંદ છે તો એ જાણવું જરૂરી છે કે દિવસમાં કેટલી માત્રામાં કિશમિશ ખાવી જોઈએ. જેથી તમારા શરીરને કોઈ નુકસાન ન થાય.

જાણો એક દિવસમાં કેટલી કિશમિશ ખાવી જોઈએ

એક દિવસમાં કેટલી કિશમિશ ખાવી જોઈએ તેની કોઈ ચોક્કસ માત્રા નથી. પરંતુ સામાન્ય રીતે દિવસમાં અડધો કપથી એક કપ કિશમિશનું સેવન કરવું પૂરતું છે એટલે કે લગભગ 25 થી 50 ગ્રામ કિશમિશ ખાવાથી ફાયદો થઈ શકે છે. વધુ પડતા કિશમિશ ખાવાથી નુકસાન થઈ શકે છે. કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને વિટામિન્સ જેવા પોષક તત્વો કિશમિશમાં મળી આવે છે. પરંતુ મોટી માત્રામાં કિશમિશ ખાવાથી કેલરીની માત્રા વધી શકે છે. તેથી એક દિવસમાં 50 ગ્રામથી વધુ કિશમિશ ન ખાવી જોઈએ.સગર્ભા સ્ત્રીઓ અને ડાયાબિટીસના દર્દીઓએ પણ ઓછી કિશમિશ ખાવી જોઈએ.

વજન વધે છે

વધારે કિશમિશ ખાવાથી વજન વધે છે. મોટી માત્રામાં કિશમિશ ખાવાથી કેલરીની માત્રા વધે છે જે શરીરના વજનમાં વધારો તરફ દોરી જાય છે. કિશમિશના ફાયદા મેળવવા માટે તેને મર્યાદિત માત્રામાં ખાઓ વધુ નહીં.

ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક

કિશમિશમાં હાઈ ગ્લાયસેમિક ઈન્ડેક્સ પણ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે.તેથી ડાયાબિટીસના દર્દીઓએ કિશમિશનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ, અન્યથા તે તેમના માટે હાનિકારક બની શકે છે.

શ્વસાની સમસ્યાઓ

વધુ પડતી કિશમિશ ખાવાથી એલર્જી જેવી સ્થિતિ પણ થઈ શકે છે, જેનાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. વધુ પડતા કિશમિશનું સેવન કરવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

પેટ સંબંધિત સમસ્યા

કિશમિશમાં ફાઈબર અને ફ્રુક્ટોઝ જેવા તત્વ વધુ માત્રામાં જોવા મળે છે જે પાચનતંત્ર પર દબાણ લાવે છે. કિશમિશને વધુ પ્રમાણમાં ખાવાથી કબજિયાત, ગેસ  જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય કિશમિશમાં રહેલી ખાંડ પણ પેટ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે.

Disclaimer:  આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Vijay Rupani Funeral: આજે વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાશે, સાંજે અંતિમ સંસ્કાર, અમિત શાહ થશે સામેલ
Vijay Rupani Funeral: આજે વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાશે, સાંજે અંતિમ સંસ્કાર, અમિત શાહ થશે સામેલ
Vijay Rupani: રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના કરાશે અંતિમ સંસ્કાર
Vijay Rupani: રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના કરાશે અંતિમ સંસ્કાર
Gujarat Rain Update:રાજ્યમાં મેઘરાજાની ધુવાંધાર બેટીંગ, ડભોઇમાં 4 કલાકમાં 5 ઇંચ વરસ્યો
Gujarat Rain Update:રાજ્યમાં મેઘરાજાની ધુવાંધાર બેટીંગ, ડભોઇમાં 4 કલાકમાં 5 ઇંચ વરસ્યો
Gujarat Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારામાં ઓરેંજ એલર્ટ
Gujarat Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારામાં ઓરેંજ એલર્ટ
Advertisement

વિડિઓઝ

Vijay Rupani Last Rites: રૂપાણીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર, સોંપાશે પાર્થિવ દેહGujarat Rain Data : ગુજરાતમાં ધોધમાર વરસાદ, ડભોઈમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિ ભરપૂરHun To Bolish : હું તો બોલીશ : સહકારી ક્ષેત્રમાં લૂંટારા કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vijay Rupani Funeral: આજે વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાશે, સાંજે અંતિમ સંસ્કાર, અમિત શાહ થશે સામેલ
Vijay Rupani Funeral: આજે વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાશે, સાંજે અંતિમ સંસ્કાર, અમિત શાહ થશે સામેલ
Vijay Rupani: રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના કરાશે અંતિમ સંસ્કાર
Vijay Rupani: રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના કરાશે અંતિમ સંસ્કાર
Gujarat Rain Update:રાજ્યમાં મેઘરાજાની ધુવાંધાર બેટીંગ, ડભોઇમાં 4 કલાકમાં 5 ઇંચ વરસ્યો
Gujarat Rain Update:રાજ્યમાં મેઘરાજાની ધુવાંધાર બેટીંગ, ડભોઇમાં 4 કલાકમાં 5 ઇંચ વરસ્યો
Gujarat Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારામાં ઓરેંજ એલર્ટ
Gujarat Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારામાં ઓરેંજ એલર્ટ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસ્યો વરસાદ, ડભોઇમાં સૌથી વધુ 5.9 ઈંચ વરસાદ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસ્યો વરસાદ, ડભોઇમાં સૌથી વધુ 5.9 ઈંચ વરસાદ
અમરેલીમાં ધોધમાર વરસાદ, થોરાડી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો, પિતા પુત્ર તણાયા,  એકનું મૃત્યુ
અમરેલીમાં ધોધમાર વરસાદ, થોરાડી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો, પિતા પુત્ર તણાયા, એકનું મૃત્યુ
Air India Plane Crash: વિમાન દુર્ઘટનાને લઈ તપાસનો ધમધમાટ, AAIB, NTSB, FAA, ICAOની ટીમોએ શરૂ કરી તપાસ
Air India Plane Crash: વિમાન દુર્ઘટનાને લઈ તપાસનો ધમધમાટ, AAIB, NTSB, FAA, ICAOની ટીમોએ શરૂ કરી તપાસ
Air India Plane Crash: DNA ટેસ્ટમાં 87 પીડિતોના સેમ્પલની થઇ ઓળખ, પરિવારજનોને સોંપાયા 41 મૃતદેહો
Air India Plane Crash: DNA ટેસ્ટમાં 87 પીડિતોના સેમ્પલની થઇ ઓળખ, પરિવારજનોને સોંપાયા 41 મૃતદેહો
Embed widget