શોધખોળ કરો

Immunity Booster: ગુજરાત સહિત દેશમાં ફરી વધી રહ્યા છે કોરોના કેસ, આ જ્યુસથી વધારો તમારી રોગ પ્રતિકારક શક્તિ

Juice for Immunity Booster: દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનામાં ઈમ્યુનિટી (Immunity) મજબૂત હોવી કેટલી જરૂરી છે તે આપણે સૌ જાણીએ છીએ.

Juices for Immunity Booster:   દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.  કોરોના મહામારીમાં (Corona Pandemic) ઈમ્યુનિટી (Immunity) મજબૂત હોવી કેટલી જરૂરી છે તે આપણે સૌ જાણીએ છીએ. કોરોના વાયરસથી બચવા એક્સપર્ટ પણ  ઈમ્યુનિટી મજબૂત કરવાની સલાહ આપે છે. નિષ્ણાતોના  કહેવા મુજબ જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તેમને કોરોનાનું સંક્રમણ થવાનો વધારો ખતરો હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સૌથી સરળ રીત હેલ્ધી ડાયટ છે. આજે અમે તમને ઈમ્યુનિટી વધારતાં કેટલાક હેલ્ધી ડ્રિંક્સ (Immunity Booster Juices) અંગે જણાવી રહ્યા છે.

આંબળાનું જ્યૂસ ( Amla Juice) શરદી, ઉધરસ જેવા વાયરલ ઈન્ફેક્શનમાં આંબળાનું જ્યૂસ પીવાથી ઘણો લાભ થાય છે. તેમાં લીંબુ, સંતરાથી વધારે વિટામિન સી હોય છે. તમે આ જ્યૂસને ઘરે પણ બનાવી શકો છે. આ જ્યૂસ પીવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. જે તમને શરદી-ઉધરસ જેવી બીમારીથી બચાવે છે.

હળદરવાળું દૂધ (Haldi Doodh) : સ્વાસ્થ્ય માટે દૂધ અને હળદર બંને ફાયદાકારયક છે. હળદરમાં એંટી બેક્ટેરિયલ તત્વ હોય છે, જે સંક્રમણ, શરદી, ઉધરસ, ગળામાં ખારાશ જેવી સમસ્યાથી બચાવે છે. જ્યારે દૂધમાં હળભર મિક્સ કરીને પીવામાં આવે છે ત્યારે તે વધુ હેલ્ધી અને પૌષ્ટિક બની જાય છે. હળદરમાં રહેલું કરકયૂમિન એન્ટી ઈંફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. જે રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.


Immunity Booster: ગુજરાત સહિત દેશમાં ફરી વધી રહ્યા છે કોરોના કેસ, આ જ્યુસથી વધારો તમારી રોગ પ્રતિકારક શક્તિ

કારેલાનું જ્યૂસ: કારેલા સ્વાદમાં કડવા હોય છે અને ઘણા લોકોને તેનો સ્વાદ સારો નથી લાગતો. પરંતુ તેમાં સ્વાસ્થ્ય માટે ખજાનો છુપાયેલો  છે. તે બ્લડ શુગર લેવલ ઘટાડવાથી લઈ પેટના કેન્સરથી બચાવે છે. કારેલમાં એન્ટી ઓક્સિડેંટ અને ખનિજ તત્વો હોય છે. જે શરીરદને શક્તિ પૂરી પાડે છે અને વાયરસ તથા બેક્ટેરિયાથી થતી બીમારીથી શરીરને સુરક્ષિત રાખે છે.

ઘરે બનાવેલો ઉકાળો (Homemade Kadha) આયુષ મંત્રાલય તરફથી અનેક ગાઈડલાઈંસ આવી છે. જેમાં આદુ, તુલસી, મરી જેવી હર્બલ ચીજો મેળવીને ઉકાળો બનાવીને સેવન કરવાનું કહ્યુ છે. આ તમામ વસ્તુઓ શરીરને અનેક રોગથી બચાવે છે. આ ઉકાળાથી શરીરની ઈમ્યુનિટી બૂસ્ટ થશે.

આદુ વાળી ચા (Ginger Tea): આદુવાળી ચા પીવાથી કિડની ઈન્ફેક્શન, શરદી-ઉધરસ, ગેસ, ગઠિયો વાથી બચાવ થાય છે. આદુમાં એન્ટી ઈન્ફલેમેટરી ગુણ હોય છે જે ફ્લૂથી બચાવે છે અને ઈમ્યુનિટી પણ મજબૂત કરે છે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ
Embed widget