શોધખોળ કરો

Harnaaz Sandhu Fitness Secret:: મિસ યૂનિવર્સ સંધૂના પરફેક્ટ ફિગરનું રાજ છે આ 5 એક્સરસાઇઝ

મિસ યૂનિવર્સ હરનાઝ સંધુ ખુદને ફિટ રાખવા માટે અને પરફેક્ટ ફિગર માટે આ 5 એક્સરસાઇઝ નિયમિત કરે છે.

Miss Universe Harnaaz Sandhu Fitness Secret: મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021 ની પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા જીતીને ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે. હરનાઝ  માત્ર 21 વર્ષની છે અને તે ચંદીગઢની છે. ભારતમાં એવી લાખો છોકરીઓ છે, જે હરનાઝ જેવું ફિગર ઈચ્છે છે. આ માટે તે દરરોજ વર્કઆઉટ કરે છે.

હરનાઝ પોતાનું ફિગર જાળવી રાખવા માટે ખૂબ જ ખાસ દિનચર્યાને  ફોલો કરે છે. તેણે તેના દૈનિક વર્કઆઉટમાં પુશઅપ્સ, સ્કિપિંગ, યોગનો સમાવેશ કર્યો છે. તે યોગને જ સારા સ્વાસ્થ્યનું રહસ્ય માને છે. ચાલો તમને મિસ યુનિવર્સ હરનાઝ સંધુની એક્સરસાઇઝ રૂટીન વિશે જણાવીએ-

 હરનાઝ ડેઇલી કરે છે સ્ટ્રેચિંગ

હરનાઝ સંધુ તેના દિવસની શરૂઆત કસરતથી કરે છે. તેણી પહેલા સ્ટ્રેચિંગ  કરે છે બાદ વર્કઆઉટ કરે છે. સ્ટ્રેચિંગ શરીરને બાકીના તીવ્ર વર્કઆઉટ માટે તૈયાર કરે છે. આ સાથે, તે શરીરમાં લચીલું લાવે છે અને વર્કઆઉટ દરમિયાન ઈજા થવાનું જોખમ પણ ઓછું થાય છે. સ્ટ્રેચિંગ દરમિયાન તે નેક સ્ટ્રેચ, શોલ્ડર રોલ અને લેગ રેઇઝ જેવી એક્સરસાઇઝ કરે છે.

બેટલ રોપ એક્સરસાઇઝ

હરનાઝ સંધુ બેટલ રોપ એક્સરસાઇઝ  કરે છે. આ કસરત આખા શરીરની ચરબી બર્ન કરે છે. જેમાં દોરડાની મદદથી લચીલી વેવ્સ બનાવવામાં આવે છે.  તે હાથોની સાથે-સાથે ખભાને મજબૂત બનાવે છે. આ એક્સરસાઇઝ આપ બેસીને પણ કરી શકો છો.

ટ્રેડમિલ એક્સરસાઇઝ ​​વર્કઆઉટનો પાર્ટ

હરનાઝ ડેલી ચોજીમમાં ટ્રેડમિલ પર દોડે છે.  દરરોજ ટ્રેડમિલ પર દોડવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.  જેનાથી શરીરની બ ચરબી બર્ન થાય છે. આ સાથે, તે આપના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ એક બેસ્ટ  કાર્ડિયો કસરત છે, જે હૃદયને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

લંજેસ  પણ તેના વર્કઆઉટનો એક પાર્ટ

હરનાઝની વર્કઆઉટ રૂટિનમાં લંગ્સ એક્સરસાઇઝ પણ સામેલ છે. આ કસરત કરવા માટે, સામાન્ય સ્થિતિમાં ઊભા રહો અને તમારા જમણા પગને આગળ લંબાવો. આ પછી ડાબા પગને તેની જગ્યાએ રાખો અને જમણો પગ ઓછામાં ઓછો 2 ફૂટ આગળ રાખો. આ કસરત શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. આ કસરત પગ, હેમસ્ટ્રિંગ્સ અને ગ્લુટ્સને મજબૂત બનાવે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર

પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો

જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી

3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર

બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!

શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા

Embed widget