શોધખોળ કરો

Women Health: મહિલાઓમાં 19 વર્ષ બાદ જો લક્ષણો અનુભવાય તો સાવધાન, જીવલેણ બીમારીના છે સંકેત

ટોક્સિક શોક સિન્ડ્રોમને (toxic shock syndrome) મેન્સ્ટુઅલ સ્પોન્જ, ડાયાફ્રામ અને સર્વાઇકલ  કેપ સાથે જોડવામાં આવે છે. બાળકના જન્મ આપ્યાંના તરત બાદ મહિલામાં ટોક્સિન શોકની શક્યતા વધી જાય છે

Women Health:ટોક્સિક શોક સિન્ડ્રોમ એક એવી બીમારી છે. જે સ્ટેફિલોકોક્સ ઓરિયસ અથવા સ્ટૈફ નામનો બેકટરિયા  વધી જવાના કારણે થાય છે. આ બેક્ટરિયા મહિલા શરીરમાં હોય છે. ટોક્સિક શોક સિન્ડ્રોમ (toxic shock syndrome)સામાન્ય રીતે પિરિયડના સમયે મહિલાઓને વધુ પ્રભાવિત કરે છે.  ખાસ કરીને આ તે મહિલામાં જોવા મળે છે જે ટૈમ્પોનનો ઉપયોગ કરે છે. 

આ બીમારીના લક્ષણની વાત કરીએ તો તેમાં ઝડપથી બ્લડ પ્રેશર (blood pressure)  ઓછું થવા લાગે છે. જેના કારણે શરીરમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી પહોચતું. જેના કારણે મોતનું જોખમ પણ રહે છે. આ બીમારી 2012માં એમરિકી મોડલ લોરન વાસેરને થઇ હતી. જેના કારણે તેમને પગ કપાવવો પડ્યો હતો. 

ટોક્સિક શોક સિન્ડ્રોમને (toxic shock syndrome) મેન્સ્ટુઅલ સ્પોન્જ, ડાયાફ્રામ અને સર્વાઇકલ  કેપ સાથે જોડવામાં આવે છે. બાળકના જન્મ આપ્યાંના તરત બાદ મહિલામાં ટોક્સિન શોકની શક્યતા વધી જાય છે. એવા પુરૂષો અને મહિલામાં જોવા મળે છે. જે ખુજલી, દાઝ્યાના અથવા અન્ય ઘા દ્રારા અથવા નકલી ઉપકરણ દ્રારા સ્ટેફ બેક્ટરિયાના સંપર્કમાં આવ્યાં હોય

ટોક્સિક શોક 19 વર્ષથી નાની ઉંમરની મહિલાઓમાં જોવા મળે છે. આ બીમારીના કારણે ફેફસાં,હાર્ટ કામ કરવાનું બંધ કરી દે છે. ટોક્સિન શોક સાથે જોડાયેલા લક્ષણોને નજર અંદાજ  ન કરવા જોઇએ અને તેના ઇલાજ માટે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. 

આ બીમારીના લક્ષણોના વાત કરીએ તો ભારે તાવ, બ્લડ પ્રેશર, ડાયરિયા, હથેળી અને પગના તળિયાની સ્કિન પર રેશિઝ આવવા,માંસપેશીઓમાં દર્દ,આંખ લાલ થવી, માથાનો દુખાવો, જો આપ પિરિયડ દરમિયાન ટૈમ્પોનનો ઉપયોગ કરતા હો અને આવા લક્ષણો મહેસૂસ થાય તો વિલંબ કર્યાં વિના મેડિકલ હેલ્પ લેવી જોઇએ. 

આ બીમારીના કારણની વાત કરીએ તો  સ્ટૈફિલોકોકસ ઓરિયસ બેક્ટરિયા શરીરમાં એક રીતે ઝેર બનાવે છે. જેના કારણે ટોક્સિન શોક સિન્ડ્રોમ થાય છે. આ બેક્ટરિયા અનેક સ્ટેફ બેકટરિયામાના એક છે.  જે બર્ન થયેલા દર્દીમાં અથવા તો એવા લોકોમાં સ્કિન ઇન્ફેકશન પેદા કરે છે.જેની સર્જરી થઇ હોય. આ બીમારીનો ઇલાજ એન્ટીબાયોટિકસ દવાથી થાય છે.                                       

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?

Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન

Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજSurat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ,  પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..Vadodara BJP: વડોદરા ભાજપમાં નવો વિખવાદ! ભાજપના બે ધારાસભ્યો આમને - સામને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Gold Price:  7 દિવસમાં સોનું 3710 રૂપિયા સસ્તું થયું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં ખરીદી શકશે 10 ગ્રામ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 

Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના

INDIAN RAILWAYS: રેલ્વેમાં TTE કેવી રીતે બની શકાય? પાસ કરવી પડશે આ પરીક્ષા,આ રીતે કરો તૈયારી

Embed widget