શોધખોળ કરો

Aditya-L1 Mission Launch: ઇસરોનું પહેલું સૌર મિશન લોન્ચ, જુઓ આદિત્ય-L1 લોન્ચિંગનો વીડિયો

 આદિત્ય L1 પાસે સાત પેલોડ્સ છે, જેમાં પ્રાથમિક પેલોડ વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (VELC) છે, જે ઇચ્છિત ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી વિશ્લેષણ માટે ગ્રાઉન્ડ સ્ટેશનને દરરોજ 1,440 છબીઓ મોકલશે.

ઈસરોના સૂર્ય મિશનને પીએસએલવી રોકેટની મદદથી અવકાશમાં છોડવામાં આવ્યું છે. આદિત્ય-L1 પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર L1 પોઈન્ટ પર સ્થાપિત થશે.

 ભારતે તેનું મહત્વાકાંક્ષી પ્રથમ સૂર્ય મિશન આદિત્ય-L1 સફળતાપૂર્વક અવકાશમાં લોન્ચ કર્યું છે. તે શનિવાર, 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11.50 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આદિત્ય L1 નો ઉપયોગ પ્લાઝ્મા તાપમાન સહિત સૂર્યના કોરોનાના વિવિધ પાસાઓના અભ્યાસ માટે કરવામાં આવશે.

Aditya-L1 Mission Launch: ISROના બાહુબલી રોકેટ PSLVની મદદથી 1480 કિલો વજનનું આદિત્ય-L1 લોન્ચ કરવામાં આવ્યું હતું. PSLVનું આ 59મું પ્રક્ષેપણ છે. આ રોકેટનો સક્સેસ રેટ 99 ટકા છે.

 આદિત્ય-એલ1 18 સપ્ટેમ્બર સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેશે

આદિત્ય-એલ1 વહન કરતું રોકેટ અવકાશયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાં લૉન્ચ કરશે. રોકેટથી આદિત્ય-એલ1ને લોન્ચથી અલગ કરવાની પ્રક્રિયામાં એક કલાક (લગભગ 63 મિનિટ) કરતાં વધુ સમય લાગશે. આ પછી, આદિત્ય-L1 આગામી 16 દિવસ (18 સપ્ટેમ્બર સુધી) પૃથ્વીની ભ્રમણકક્ષામાં આગળ વધવાનું ચાલુ રાખશે.

 15 લાખ કિમીના અંતરે સ્થાપિત કરવામાં આવશે

આ પછી, આદિત્ય-એલ1ને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર મોકલવામાં આવશે, જ્યાંથી તે પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર સૂર્ય-પૃથ્વી સિસ્ટમના એલ1 બિંદુ તરફ આગળ વધશે. આ પૃથ્વીથી સૂર્યના કુલ અંતરના 1 ટકા છે. L1 બિંદુ એ એક એવી જગ્યા છે જ્યાં સૂર્ય અને પૃથ્વી એકબીજાના ગુરુત્વાકર્ષણ બળને તટસ્થ કરે છે.

જો કોઈ પણ વસ્તુ લેગ્રેન્જ પોઈન્ટ પર પહોંચે છે, તો તે ત્યાં કાયમ રહે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવા પાંચ લેગ્રેન્જ બિંદુઓ છે. તેમાંથી આદિત્ય-એલ1ને લેગ્રેન્જ પોઈન્ટ 1 પર સ્થાપિત કરી શકાય છે. તેની એક વિશેષતા એ છે કે અહીંથી સૂર્ય કોઈપણ અવરોધ વિના જોઈ શકાય છે અને પૃથ્વી સાથેના જોડાણમાં કોઈ અડચણ નહીં આવે.

 આદિત્ય L1 પાસે સાત પેલોડ્સ છે, જેમાં પ્રાથમિક પેલોડ વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (VELC) છે, જે ઇચ્છિત ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી વિશ્લેષણ માટે ગ્રાઉન્ડ સ્ટેશનને દરરોજ 1,440 છબીઓ મોકલશે.

આ પણ વાંચો                                                                      

Aditya L1 Launch Live: ચંદ્ર વિજય બાદ હવે ભારતના સૂર્ય નમસ્કાર, આદિત્ય L1 ભરશે 15 લાખ કિલોમીટરની ઉડાન

Best 5G smartphones: ઓછી કિંમતમાં 5G સ્માર્ટફોન ખરીદવા ઇચ્છો તો આ છે બેસ્ટ ઓપ્શન

Singapore President: રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતનાર કોણ છે થર્મન ષણમુગરત્નમ, જેમણે 2 ઉમેદવારોને માત આપી, મેળવ્યો શાનદાર વિજય

Crime News: રાજસ્થાનમાં મણિપુર જેવી ઘટના, આદિવાસી મહિલાને પતિએ ગામ લોકો સામે નિર્વસ્ત્ર ફેરવી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget