શોધખોળ કરો

અમદાવાદ BTRS અકસ્માતના CCTV આવ્યા સામે, બે સગા ભાઈઓને કચડીને બસ ડ્રાયવર બસ લઈને ફરાર થઈ ગયો હતો

જયેશ રામ અને નયન રામ નામના બે ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. આ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજ અકસ્માત કેવી રીતે થયો તે સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી.

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારના ચાર રસ્તા પર BRTS બસે બાઈક સવાર બે સગાભાઈઓને કચચી નાખ્યા હતાં. જયેશ રામ અને નયન રામ નામના બે ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. આ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજ અકસ્માત કેવી રીતે થયો તે સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી. અકસ્માત બાદ યુવાનો બસના આગળના ટાયર બાદ કચડાયેલા જોવા મળે છે ત્યાર બાદ બંને વારાફરતી પાછળના ટાયરમાં કચડાતા હોય તેવું અનુમાન લગાવી શકાય છે. આ સમગ્ર ઘટના મામલે બસના ડ્રાયવર ચિરાગ પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સમક્ષ બસના ડ્રાયવરે કબૂલ્યુ હતું કે, રેડ સિગ્નલ થવામાં ફક્ત 2 સેકન્ડ જ બાકી હોવાથી તેણે ફુલ સ્પીડમાં બસ હંકારીને રોડ ક્રોસ કરી રહ્યો હતો. જોકે ડાબી તરફથી આવતું બાઈક બસ સાથે અથડાયું તે તેણે જોયું ન હતું. અકસ્માતના કારણે તે ડરી ગયો હાવાથી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. અકસ્માતના જે સીસીટીવી બહાર આવ્યા છે તે કોમ્પ્યુટર કે મોબાઈલમાં સ્પષ્ટ ચાલતા દેખાતા નથી. અટકી અટકીને વીડિયો પ્લે થઈ રહ્યો છે. જેમાં ટ્રાફિક રાબેતા મુજબ ચાલતો જોવા મળે છે. ગ્રીન સિગ્નલ થતાં જે દિશામાં સીસીટીવી કેપ્ચર થયા છે તે દિશામાંથી વાહનો જતાં જોવા મળે છે. અધવચ્ચે વીડિયો ચોંટી જાય છે અને સીધા જ બંને ભાઈઓની બાઈક બીઆરટીએસ બસના પહેલા ટાયરમાં ગવાયેલા હોય તેવી રીતે તેમાં જોવા મળી રહ્યાં છે. ત્યાર બાદ બંને પાછળના ટાયરમાં વારાફરતી આવી જાય છે. બંને ઢસળાઈને રોડ વચ્ચે પડ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. આ અકસ્માતમાં બંને ભાઈઓના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget