શોધખોળ કરો

શેરબજારમાં 2476 પોઈન્ટનો ઐતિહાસિક ઉછાળો, રોકાણકારોની સંપત્તિમાં થયો અધધ વધારો

સેન્સેક્સ 2476.26 પોઈન્ટના કૂદકા સાથે 30,067.21ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 708.4ના વધારા સાથે 8792.20 પર બંધ રહી હતી.

મુંબઈઃ કોરોનાના નવા મામલાની સંખ્યા ઘટતા અને અમેરિકન બજારમાં 7 ટકાથી વધુ આવેલા ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. ત્રણ દિવસની રજા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત વધારા સાથે થઈ હતી અને દિવસના અંતે ઐતિહાસિક ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બેંકિંગ, ફાર્મા, રિયલ્ટી, એફએમસીજી શેરોમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 2476.26 પોઈન્ટના હનુમાન કૂદકા સાથે 30,067.21ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 708.4ના વધારા સાથે 8792.20 પર બંધ રહી હતી. બેંકિંગ સેકટરમાં 20 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. આજના ઐતિહાસિક વધારાના કારણે રોકાણકારોની સંપત્તિમાં આશરે 7 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. બીએસઈ પર સૌથી વધારે ઉછાળો ડો.રેડ્ડીના શેરમાં જોવા મળ્યો હતો. ડો. રેડ્ડીનો શેર 459.15 (14.60 ટકા)રૂપિયાના વધારા સાથે 3603.95 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ શેરમાં સૌથી વધુ ટર્નઓવર જોવા મળ્યું હતું. રિલાયન્સનો શેર 1206.40 પર બંધ થવાની સાથે 145.01 કરોડનું ટર્નઓવર આજના દિવસે નોંધાયું હતું. શેરબજારમાં આવેલા સૌથી મોટા ઉછાળા તારીખ                          ઉછાળો(પોઈન્ટમાં) 7 એપ્રિલ, 2020               2476.26 20 સપ્ટેમ્બર, 2019         2280 18 મે, 2009                    2110 20 મે, 2019                    1421 25 જાન્યુઆરી, 2008     1139
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget