શોધખોળ કરો

Foundation Day:મહારાષ્ટ્ર-ગુજરાતનો આજે સ્થાપના દિવસ, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ના વિચાર સાથે 30 રાજભવનોમાં ઉજવણી

Foundation Day of Maharashtra-Gujarat: આજે ગુજરાત-મહારાષ્ટ્રના સ્થાપના દિને 30 રાજ્યોના રાજભવનમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

લગભગ 30 રાજ્યોના રાજભવનમાં સોમવારે (1 મે) એટલે કે આજે મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિવસ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, વિવિધ રાજભવન સંબંધિત રાજ્યોમાં રહેતા મહારાષ્ટ્ર અને ગુજરાતી મૂળના લોકોને હોસ્ટ કરશે.

આ દરમિયાન પશ્ચિમ ભારતના આ બે રાજ્યોની સંસ્કૃતિ અને ભોજનની ઝલક રજૂ કરવામાં આવશે. બંને રાજ્યો સાથે સંકળાયેલા પરંપરાગત વસ્ત્રો આ કાર્યક્રમોની વિશેષતા હશે. સોમવારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, આસામ અને ઉત્તરાખંડ સહિત વિવિધ રાજ્યોના રાજભવનોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

અન્ય રાજ્યોમાં પણ ઉજવાશે  સ્થાપના દિવસ

સૂત્રોએ જણાવ્યું હતું, કે અન્ય રાજ્યોમાં પણ સ્થાપના દિવસ પર સમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 20 રાજ્યો અને તમામ આઠ કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના સંબંધિત રાજભવન અને રાજ નિવાસમાં સોમવારે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી માટે કાર્યક્રમોનું આયોજન કરવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની "એક ભારત, શ્રેષ્ઠ ભારત" પહેલ હેઠળ દરેક રાજ્યના વારસા અને પરંપરાઓને પ્રકાશિત કરવા પર નિયમિતપણે ભાર મૂક્યો છે.

મહારાષ્ટ્ર અને ગુજરાત મૂળના નાગરિકોને આમંત્રણ

હકીકતમાં, પ્રથમ વખત, દેશના 30 રાજભવનોમાં મહારાષ્ટ્ર-ગુજરાતના સ્થાપના દિવસનો કાર્યક્રમ યોજાશે. અન્ય રાજ્યોના રાજભવનમાં મહારાષ્ટ્ર અને ગુજરાત મૂળના નાગરિકોને બોલાવવામાં આવશે, અહીં અનેક કાર્યક્રમો થશે. આ સાથે સ્વાદિષ્ટ વાનગીઓ, પરંપરાગત વેશભૂષા પણ પ્રદર્શિત કરવામાં આવશે.

એક ભારત, શ્રેષ્ઠ ભારતનો ધ્યેય...

31 ઓક્ટોબર, 2015ના રોજ, સરદાર વલ્લભભાઈ પટેલની 140મી જન્મજયંતિ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતની જાહેરાત કરી. આનો હેતુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંસ્કૃતિ, પરંપરાઓ, કનેક્ટિવિટી વધારીને ભારતની એકતાને મજબૂત કરવાનો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’

IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો

Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો

PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Opposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિતHun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ

બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને બનાવ્યા નિશાન, UNનો ડરામણો રિપોર્ટ

પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

હવે મજૂરોને પણ મળશે પેન્શન, સરકારની આ યોજનામાં મળશે ફાયદો

Embed widget