શોધખોળ કરો

31stની રાતે અરવલ્લીમાં દારૂની મહેફિલ માણતા બે નાયબ મામલતદાર ઝડપાયા, વડોદરામાં મહિલા કોર્પોરેટરનો પુત્ર નશાની હાલતમાં ઝડપાયો

માલપુર અને બાયડના નાયબ મામલતદાર દારૂ પીતા ઝડપાયા છે. જૈમિન પટેલ અને નિલેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે. માલપુરના અણિયોર ખાતે દારૂની મહેફિલ માણી રહ્યાં હતા.

માલપુરઃ અરવલ્લીના માલપુરમાં સરકારી અધિકારઓ દારૂ પીતા ઝડપાયા છે. દારૂની મહેફિલ માણતા 2 નાયબ મામલતદાર ઝડપાયા છે. માલપુર અને બાયડના નાયબ મામલતદાર દારૂ પીતા ઝડપાયા છે. જૈમિન પટેલ અને નિલેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે. માલપુરના અણિયોર ખાતે દારૂની મહેફિલ માણી રહ્યાં હતા. 31 ડિસેમ્બરે દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા છે. માલપુરના અણીયોર ગામેથી DySPની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

વડોદરામાં 31 ડિસેમ્બર ની રાત્રે નગરસેવકનો પુત્ર નશાની હાલતમાં ઝડપાયો હતો. વોર્ડ 14ના નગરસેવિકા જેલમબેન ચોકસીનો પુત્ર ઝડપાયો હતો. બાજવાડા વિસ્તારમાં દારૂની મહેફિલમાં કુણાલ ચોકસી ઝડપાયો હતો. ભાજપની નગર સેવિકાએ પોલીસ મથક માથે લીધું હતું. પોલીસ સાથે ગેરવર્તન થયાના વીડિયો પણ સામે આવ્યા છે.  
વાત વહેતી થતા ભાજપ લોબીમાં હડકંપ મચી ગયો હતો. 

વલસાડના એક બંગલામાં ચાલતી હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટી પર વલસાડ પોલીસે છાપો માર્યો હતો. વલસાડ પોલીસે 31ની મહેફિલ માણતા મોટા ઘરના નબીરાઓને ઝડપ્યા હતા. વલસાડના સેગવી રોડ પર આવેલી સૂર્ય દર્શન સોસાયટીના બંગલામાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ ચાલતી હતી. મોંઘીદાટ કાર લઈને ફરતા નબીરાઓ મોંઘીદાટ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. વલસાડ સીટી પોલીસ એ 8 જેટલા આરોપી ઓને ઝડપી પાડ્યા. જેમાં મોટા ઘર ના નબીરા અને મોટા વેપારીઓ છે, જેઓ કાપડના અને મોબાઈલ ના વેપાર સાથે સંકળાયેલા છે. પોલીસે દારૂ, મોંઘીદાટ કાર અને તમામ ના મોબાઈલ ફોન કબ્જે કર્યા. પોલિસ ઝડપેલા આરોપી પૈકી હાર્દિક મોદી, હિતેશ બલસારા, મયંક કાપડિયા,વિરલ ટેલર, સંદીપ મોદી, વિરલ કંધાર, મહેબૂબ સિદ્દીકી નાઓને ઝડપી પાડ્યા. 

વલસાડ જિલ્લામા 31st માં દારૂડિયા ઝડપાયા

વલસાડ જિલ્લાના 13 પોલીસ સ્ટેશનમાં 1422 લોકોને દારૂનો નશો કરી આવતા પોલીસે ઝડપી પાડ્યા છે. તમામ ને પોલીસ દ્વારા ઝડપી પાડી મેડિકલ કરાવી તપાસ હાથ ધરાઈ. તમામ 13 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂડિયા ની પોલીસ સ્ટેશન દીઠ યાદી.

1.વલસાડ રૂરલ 125
2.વલસાડ સીટી 126
3.ડુંગરી 69
4.પારડી 237
5.ડુંગરા 130
6.ઉમરગામ 94
7.ધરમપુર 57
8.કપરાડા 77
9.નાનાપોન્ધા 84
10.વાપી જીઆઇડીસી 116
11.વાપી ટાઉન 172
12.ભિલાડ 92
13.ઉમરગામ મરીન 43

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
Aadhaar Card શેર કરતા અગાઉ જાણી લો આ જરૂરી કામ, ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ
Aadhaar Card શેર કરતા અગાઉ જાણી લો આ જરૂરી કામ, ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shaktisinh Gohil | ભ્રષ્ટ અધિકારીઓને લઈને શક્તિસિંહ વરસ્યા ભાજપ પર.. જુઓ વીડિયોમાંGujarat Rain Forecast| રાજ્યમાં આગામી ચાર દિવસ આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહીAmbaji Rain | અંબાજીમાં ધોધમાર વરસાદને લઈને દુકાનોમાં ઘુસ્યા પાણી... જુઓ વીડિયોમાંTapi Rain | ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
Aadhaar Card શેર કરતા અગાઉ જાણી લો આ જરૂરી કામ, ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ
Aadhaar Card શેર કરતા અગાઉ જાણી લો આ જરૂરી કામ, ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
ધરપકડથી લઇને કસ્ટડી સુધીના બદલાશે નિયમ, જાણો એક જૂલાઇથી શું શું બદલાઇ જશે?
ધરપકડથી લઇને કસ્ટડી સુધીના બદલાશે નિયમ, જાણો એક જૂલાઇથી શું શું બદલાઇ જશે?
Euro 2024: યુરો કપમાં ઓસ્ટ્રિયાનું શાનદાર પ્રદર્શન, નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું
Euro 2024: યુરો કપમાં ઓસ્ટ્રિયાનું શાનદાર પ્રદર્શન, નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું
Yes Bank: યસ બેન્કે 500 કર્મચારીઓની કરી છટણી, ખર્ચ ઘટાડવા માટે લીધો નિર્ણય
Yes Bank: યસ બેન્કે 500 કર્મચારીઓની કરી છટણી, ખર્ચ ઘટાડવા માટે લીધો નિર્ણય
Artificial Food Colors: ખાવાની કઇ વસ્તુઓ વપરાય છે આર્ટિફિશિયલ કલર? બાળકો માટે છે ખતરનાક
Artificial Food Colors: ખાવાની કઇ વસ્તુઓ વપરાય છે આર્ટિફિશિયલ કલર? બાળકો માટે છે ખતરનાક
Embed widget