શોધખોળ કરો

Gira Dhodh: સોળે કળાએ ખીલ્યો 'ગીરા ધોધ', પર્વતો અને જંગલોની વચ્ચે ડ્રૉનથી લીધેલી તસવીરોમાં જુઓ નજારો....

ગુજરાતના મોટાભાગના ધોધ પણ જીવંત થયા છે. આ બધાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલા ગીરા ધોધની નવી તસવીરો સામે આવી છે, જેમાં તે સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. 

Gira Dhodh: ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ નદી-નાળા અને જળાશળો ભરપુર છલોછલ થઇ ગયા છે, એટલુ જ નહીં ગુજરાતના મોટાભાગના ધોધ પણ જીવંત થયા છે. આ બધાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલા ગીરા ધોધની નવી તસવીરો સામે આવી છે, જેમાં તે સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. 

Gira Dhodh: સોળે કળાએ ખીલ્યો 'ગીરા ધોધ', પર્વતો અને જંગલોની વચ્ચે ડ્રૉનથી લીધેલી તસવીરોમાં જુઓ નજારો....

હાલમાં ડ્રૉન દ્વારા લેવામાં આવેલી ગીરા ધોધની તસવીરો સામે આવી છે, ચોમાસાની સિઝનમાં ગીરા ધોધની આ આકર્ષક અને નયનરમ્ય તસવીરો છે, ડાંગ જિલ્લાના સૌથી ઉંચો ગણાતો ગીરા ધોધ જેને ગીરમાળ ધોધ પણ કહેવામાં આવે છે, તે સોળેકળા એ ખીલી ઉઠ્યો છે. આ ગીરા ધોધ જિલ્લાના સુબીર તાલુકાના ગાઢ જંગલમાં આવેલો છે, અને પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર પણ છે.

Gira Dhodh: સોળે કળાએ ખીલ્યો 'ગીરા ધોધ', પર્વતો અને જંગલોની વચ્ચે ડ્રૉનથી લીધેલી તસવીરોમાં જુઓ નજારો....

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પવર્તોની વચ્ચે જંગલમાં આવેલા આ ગીરા ધોધ સક્રિયા થયો છે. અહીં પ્રવાસીઓ માટે ઉત્તર વનવિભાગ દ્વારા ખાસ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. Gira Dhodh: સોળે કળાએ ખીલ્યો 'ગીરા ધોધ', પર્વતો અને જંગલોની વચ્ચે ડ્રૉનથી લીધેલી તસવીરોમાં જુઓ નજારો....

Gira Dhodh: સોળે કળાએ ખીલ્યો 'ગીરા ધોધ', પર્વતો અને જંગલોની વચ્ચે ડ્રૉનથી લીધેલી તસવીરોમાં જુઓ નજારો....

ડાંગ સહિતના જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, આણંદ અને વડોદરામાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના એસજી હાઈવે, એસપી રીંગ રોડ, ઈસ્કોન, વૈષ્ણોદેવી, શેલા, બોપલ, પ્રહલાદનગર, શિવરંજની, શ્યામલ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગુજરાત રિજનમાં આગામી 24 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 75.63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી વધુ કચ્છમાં 134 ટકા,  સૌરાષ્ટ્રમાં  108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 43 તાલુકામાં  40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 94 તાલુકામાં 20થી 40 ઈંચ, તો 104 તાલુકામાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.રાજ્યના 206 જળાશયો પૈકી 122 જળાશયો હાઈએલર્ટ પર છે. 20 જળાશયો એલર્ટ અને તો 16 જળાશયો વોર્નિંગ પર છે. 84 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ

ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો

હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી

Embed widget