શોધખોળ કરો

દેશમાં આ રાજ્ય સરકારે લીધો મોટો ફેંસલો, પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે રાજ્યના લોકો જ કરી શકશે અરજી, જાણો વિગત

નવા નિયમ મુજબ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકના પદ પર હવે માત્ર રાજ્યના લોકોની જ નિમણૂક થશે. બીજા રાજ્યમાં રહેતા શિક્ષકો અરજી નહીં કરી શકે.

પટનાઃ બિહારની નીતિશ કુમાર સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ફેંસલો લીધો છે. રાજ્ય સરકારે પ્રાઈમરી સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે સ્થાનિક લોકો જ અરજી કરી શકે તેવો ફેંસલો કર્યો છે. નવા નિયમ મુજબ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકના પદ પર હવે માત્ર રાજ્યના લોકોની જ નિમણૂક થશે. બીજા રાજ્યમાં રહેતા શિક્ષકો અરજી નહીં કરી શકે. આ પહેલા 18ઓગસ્ટે નીતિશ સરકારે શિક્ષકોને લઈ મોટો નિર્ણય કર્યો હતો. નીતિશ કુમારની અધ્યક્ષતામાં થયેલી મંત્રીમંડળની બેઠકમાં શિક્ષકોના મૂળ વેતનમાં 15 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી હતી.
તાજેતરમાં મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે રાજ્યની તમામ સરકારી નોકરીમાં સ્થાનીક લોકોને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી હતી. ફિલ્મો અને સીરિયલના શૂટિંગને સરકારે આપી મંજૂરી, આ બાબતો રાખવી પડશે ધ્યાનમાં પ્રધાનમંત્રી નિવાસમાં મોરને દાણા ખવડાવતાં જોવા મળ્યા પીએમ મોદી, કવિતા પણ લખી

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું

તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!

વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેતInternational Drug Smuggling Racket: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહીVikram Thakor News: ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર કોનાથી થયા નારાજ?Surat Police:  સુરતમાં જોખમી સ્ટંટ કરી પોલીસને પડકાર ફેંકવો પડ્યો ભારે!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી

વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ

Danish Kaneria: પાકિસ્તાનના પૂર્વ હિન્દુ ક્રિકેટરે શાહિદ આફ્રીદી પર લગાવ્યો ગંભીર આરોપ,ક્રિકેટ જગતમાં મચ્યો હડકંપ

Holi 2025: હોળી પર મહેમાનોને ખવડાવો આ 5 ખાસ મીઠાઈ, રેસીપી પૂછતા રહી જશે ગેસ્ટ

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.