શોધખોળ કરો

ગોઆમાં ભાજપ સરકારે ક્યા વિદેશી ખેલાડીની પ્રતિમા મૂકતાં લોકો ભડક્યાં ? જાણો શું છે વિરોધનું કારણ ?

ભારતની આઝાદી પછી પણ તેમનો કબજો રહ્યો હતો. આશરે 60 વર્ષ પહેલાં જ તેમણે ગોઆ છોડ્યું છે. તે સિવાય લઈ ભારે હોબાળો થઈ રહ્યો છે.

નવી દિલ્લીઃ ગોઆમાં ભાજપની પ્રમોદ સાવંક સરકાર દ્વારા પ્રસિધ્ધ ફૂટબોલ ખેલાડી પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પિત્તળની વિશાળ પ્રતિમા લગાવાતાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ગોઆમાં પોર્ટુગીઝ રાજ હતું અને ભારતે લશ્કરી કાર્યવાહી કરીને ગોઆ પર કબજો કર્યો હતો. ગોઆ પર અત્યાચાર કરનારા દેશના એક ખેલાડીની પ્રતિમા લગાવાતાં લોકો  વિરોધ કરી રહ્યાં છે. 

ગોઆ સરકારના મંત્રી માઈકલ લોબોએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, યુવાનોને પ્રેરિત કરવા તથા રાજ્ય અને દેશમાં ફુટબોલને આગલા સ્તર સુધી લઈ જવા માટે રોનાલ્ડોની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. તેને સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય યુવા પેઢીને રમતો પ્રત્યે જાગૃત કરવાનો અને તેમના સપનાંને પૂરા કરવાનો છે.

ગોવાના દરિયા કિનારે આવેલા કલંગૂટ નામના ગામના પાર્કમાં પ્રસિધ્ધ ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પિત્તળની એક વિશાળ પ્રતિમા લગાવાઈ છે. કલગુંટ ગામમાં રહેતા લોકો રોનાલ્ડો  પોર્ટુગીઝ હોવાના કારણે તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. વિરોધઓના કહેવા પ્રમાણે તેઓ ફક્ત એ વાતે જ રોષે નથી ભરાયા કે, એક વિદેશી ખેલાડીને આ પ્રકારનું સન્માન આપવામાં આવ્યું પરંતુ એક પોર્ટુગીઝ ખેલાડીને પસંદ કરવામાં આવ્યો તેનો પણ વિરોધ છે. રાજ્યના લોકોને એ વાતનો વાંધો છે કે, કોઈ ભારતીય ખેલાડીની પ્રતિમા લગાવવાના બદલે પોર્ટુગીઝ ખેલાડીની પ્રતિમા લગાવવામાં આવી છે. 

ગોવા પર સદીઓ સુધી પોર્ટુગલે કબજો જમાવેલો હતો. ભારતની આઝાદી પછી પણ તેમનો કબજો રહ્યો હતો. આશરે 60 વર્ષ પહેલાં જ તેમણે ગોઆ છોડ્યું છે. તે સિવાય લઈ ભારે હોબાળો થઈ રહ્યો છે. તક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રશંસકો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. 5 વાર બૈલેન ડીઓર એવોર્ડ જીતનારા રોનાલ્ડોના લાખો પ્રશંસકો ભારતમાં પણ છે. ઈંગ્લેન્ડની ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ તરફથી રમનારા રોનાલ્ડોની મૂર્તિ ગોવાની રાજધાની પણજીમાં પણ લગાવવામાં આવી છે. આ મૂર્તિનું વજન 410 કિગ્રા છે. 

આ પણ વાંચો..........

CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી

IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ

નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............

વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા

UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Embed widget