શોધખોળ કરો

ભાજપના આ બે મોટા નેતાઓ અજીત પવારની પાર્ટી NCPમાં જોડાયા, કહ્યું - 'અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ...'

Maharashtra Assembly Election 2024: NCPમાં જોડાયા બાદ સંજયકાકા પાટીલે કહ્યું કે તાસગાંવ કવઠે મહાકાલ સહિત બે વિધાનસભા બેઠક NCPને મળી હતી, તેથી હું BJP છોડીને NCPમાં જોડાયો.

Maharashtra Vidhan Sabha Chunav 2024: મહારાષ્ટ્ર BJPના નેતા નિશિકાંત ભોસલે પાટીલ અને પૂર્વ BJP સાંસદ સંજયકાકા પાટીલ આગામી ચૂંટણીઓ પહેલાં આજે શુક્રવારે (25 ઓક્ટોબર) નાયબ મુખ્યમંત્રી અજીત પવારની હાજરીમાં NCPમાં જોડાયા. તે પછી તરત જ પાર્ટીએ નિશિકાંત ભોસલે પાટીલને ઇસ્લામપુર અને સંજયકાકા પાટીલને તાસગાંવ કવઠે મહાકાલ વિધાનસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર બનાવી દીધા.

NCPમાં જોડાયા બાદ પૂર્વ BJP સાંસદ સંજયકાકા પાટીલે કહ્યું, "NCP મહાયુતિનો ભાગ છે. અમારા જિલ્લાની તાસગાંવ કવઠે મહાકાલ સહિત બે વિધાનસભા બેઠક NCPને મળી હતી. જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી મારે લડવાની હતી ત્યારે હું NCPમાં જોડાઈ ગયો."

નિશિકાંત ભોસલેએ શું કહ્યું?

BJP નેતા નિશિકાંત ભોસલે પાટીલે NCPમાં જોડાયા બાદ કહ્યું, "હું આજે અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ પર NCPમાં જોડાયો છું. ઇસ્લામપુર વિધાનસભા બેઠક NCPના ફાળે જવાના કારણે મારે BJPથી NCPમાં જવું પડ્યું. હું ઇસ્લામપુર બેઠક પરથી NCPની ટિકીટ પર ચૂંટણી જીતીશ."

આજે NCPની બીજી યાદી જાહેર

જણાવી દઈએ કે અજીત પવારની પાર્ટી NCPએ આજે શુક્રવારે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આમાં સાત ઉમેદવારોના નામ સામેલ છે, જ્યારે આ પહેલાં બુધવારે પાર્ટીએ 38 ઉમેદવારોની પોતાની પહેલી યાદી જાહેર કરી હતી. આમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર (બારામતી) સહિત અનેક નેતાઓના નામ સામેલ હતા.

આ પણ વાંચોઃ

Watch: 'પૂરી દુનિયા ઇસ્લામ ન સ્વીકારે તો...', સાંસદ પપ્પુ યાદવનો વીડિયો વાયરલ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ram Darbar Pran Pratishtha: 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, સુરતના વેપારીએ રામલલાને કર્યો આભૂષણ અર્પણ

Rain Forecast:ચોમાસાની એન્ટ્રી માટે ગુજરાતે હજુ કેટલી જોવી પડશે રાહ, જાણો આજે કયાં  પડશે વરસાદ

રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 119 કેસ નોંધાયા

અચાનક મળેલા સારા સમાચારથી પણ શું આવી શકે છે હાર્ટ અટેક? જાણો સત્ય
અચાનક મળેલા સારા સમાચારથી પણ શું આવી શકે છે હાર્ટ અટેક? જાણો સત્ય
Advertisement

વિડિઓઝ

Surat Dog Attack : સુરતમાં માતાની નજર સામે જ શ્વાન બાળકીને ઉઠાવી ગયો, શોધખોળ ચાલુંSurat Viral Video : 'જો આ ડ્રગ્સ 5 હજારનું આવે... હું રોયલ કાઠિયાવાડી છું', ડ્ર્ગ્સના નશામાં યુવકે બસ માથે લીધીGujarat Rain Forecast: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં ગાજવીજ સાથે પડશે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહીDahod Mgnrega Scam : મનરેગા કૌભાંડને લઈ કોંગ્રેસે કર્યો મોટો ધડાકો, મંત્રી સામે પગલા ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ram Darbar Pran Pratishtha: 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, સુરતના વેપારીએ રામલલાને કર્યો આભૂષણ અર્પણ
Ram Darbar Pran Pratishtha: 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, સુરતના વેપારીએ રામલલાને કર્યો આભૂષણ અર્પણ
Rain Forecast:ચોમાસાની એન્ટ્રી માટે ગુજરાતે હજુ કેટલી જોવી પડશે રાહ, જાણો આજે કયાં  પડશે વરસાદ
Rain Forecast:ચોમાસાની એન્ટ્રી માટે ગુજરાતે હજુ કેટલી જોવી પડશે રાહ, જાણો આજે કયાં પડશે વરસાદ
રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 119 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 119 કેસ નોંધાયા
અચાનક મળેલા સારા સમાચારથી પણ શું આવી શકે છે હાર્ટ અટેક? જાણો સત્ય
અચાનક મળેલા સારા સમાચારથી પણ શું આવી શકે છે હાર્ટ અટેક? જાણો સત્ય
Surat Corona:સુરતમાં વધ્યું સંક્રમણ,વધુ 7 કેસ નોંધાયા,પાલમાં ડોક્ટરનો રિપોર્ટ આવ્યો પોઝેટિવ

'કેમ રાખવામાં આવ્યું ઓપરેશન સિંદૂર નામ?' અમેરિકામાં પૂછાયેલા સવાલનો શશિ થરૂરે આપ્યો શાનદાર જવાબ

ઈ-કોમર્સ કંપનીઓ હવે ગ્રાહકોને નહીં બનાવી શકે મૂર્ખ, સરકારે લીધો આ નિર્ણય

ભારતમાં કોરોનાના કેસ તોડી રહ્યા છે રેકોર્ડ, કોવિડ દર્દીઓની સંખ્યા 4000ને પાર, કેન્દ્ર સરકારે શું કહ્યુ?

Embed widget