શોધખોળ કરો

મરાઠાઓને 16 ટકા અનામત આપશે ફડણવીસ સરકાર, વિધાનસભામાં બિલ પાસ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત ખરડાને કેબિનેટ મંજૂરી મળ્યા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં રજૂ કર્યો હતો. ફડણવીસે પછાત આયોગની ભલામણના આધાર પર 16 ટકા મરાઠા અનામત બિલને રજૂ કર્યું હતું. આ ખરડો કોઈ પણ પ્રકારની ચર્ચા વિના કે વિરોધ વિના સર્વસંમતિથી પસાર કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજનાં લોકોને સરકારી નોકરી અને શિક્ષણમાં 16 ટકા અનામત આપવાની દરખાસ્ત આ ખરડામાં રજૂ કરી છે.  મરાઠા અનામત માટે ખાસ કેટેગરી SEBC બનાવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 76 ટકા મરાઠી લોકો ખેતી અને મજૂરી કરીને જીવન નિર્વાહ કરી રહ્યા છે. જ્યારે ફક્ત 6 ટકા લોકો સરકારી અને અર્ધ સરકારી નોકરી કરી રહ્યા છે. છેલ્લા દિવસોમાં ફડણવીસ કેબિનેટે મરાઠા અનામત માટે બિલને મંજૂરી આપી હતી. આ સાથે જ હવે રાજ્યમાં મરાઠા અનામતનો રસ્તો સાફ થઇ ગયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, અમે મરાઠા સમુદાયને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપવા માટેની જરૂરી અનામતની પ્રક્રિયા પહેલાં પૂરી કરી લીધી હતા અને હવે  આજે આ ખરડો પણ પસાર કરી દીધો છે. અમને પછાત વર્ગ આયોગનો રિપોર્ટ મળ્યો હતો જેમાં ત્રણ ભલામણો કરવામાં આવી હતી. મરાઠા સમુદાયને સોશિયલ એન્ડ ઇકોનોમિક બેકવર્ડ કેટેગરી હેઠળ અલગથી અનામત આપવામાં આવશે. અમે આયોગની ભલામણનો સ્વીકાર કરી લીધો છે અને તેના પર અમલ કરવા માટે એક કેબિનેટ સબ કમિટિ બનાવી છે. નોંધનીય છે કે મરાઠા અનામતની માંગ 1980ના દાયકાથી થઇ રહી છે. આયોગે 25 વિવિધ માપદંડોના આધાર પર મરાઠાઓને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક આધાર પર પછાત હોવાની તપાસ કરી હતી. જેમાં તમામ માપદંડો પર મરાઠાઓની સ્થિતિ દયનીય જોવા મળી હતી. મરાઠા અનામતને લઇને વર્ષ 2016થી મહારાષ્ટ્રમાં 58 માર્ચ કાઢ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Embed widget