શોધખોળ કરો

Mumbai Rape Case: મુંબઇમાં ફરી એક નિર્ભયાની જિંદગી પિંખાઇ, ઓપરેશન બાદ થયું નિધન, જાણો હૃદય કંપાવતી ઘટના શું છે ?

પોલીસે જણાવ્યું કે, મુંબઇમાં યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને લોખંડના પાઇપથી તેમના પ્રાઇવેટ અંગો પર હુમલો કરવામાં આવ્યો. રોડ કિનારે ઉભેલા ટેમ્પોની અંદર આ સમગ્ર ઘટના ઘટી હતી.

Mumbai Rape:પોલીસે જણાવ્યું કે, મુંબઇમાં યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને  લોખંડના પાઇપથી તેમના પ્રાઇવેટ અંગો પર હુમલો કરવામાં આવ્યો. રોડ કિનારે ઉભેલા ટેમ્પોની અંદર આ સમગ્ર ઘટના ઘટી હતી.

દેશની આર્થિક રાજઘાની મુંબઇમાં હૃદય કંપાવી દેતી કિસ્સો સામે આવ્યો છે. અહીં સાકીનાકા વિસ્તારમાં 30 વર્ષની યુવતીની સાથે નિર્ભયા જેવી દરિંદગી થઇ છે. યુવતી સાથે રેપ બાદ બર્બરતા પણ કરવામાં આવી હતી. ત્યારબાદથી તેની હાલત ગંભીર હતી. રાજવાડી હોસ્પિટલમાં ઓપરેશન બાદ લોહીની કમીના કારણે પીડિતાનું મોત થયું છે.

ટેમ્પોની અંદર કરવામાં આવ્યો રેપ
સમગ્ર ઘટનાની વાત કરીએ તો ટેમ્પોની અંદર યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટના 2012ની નિર્ભયા કાંડની યાદ ચોક્કસ અપાવે છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે,  ઘટનાના થોડા કલાક બાદ જ 45 વર્ષિય આરોપી મોહન ચૌહાનની ધરપકડ કરી લેવાઇ છે. 

પ્રાઇવેટ પાર્ટ્સ પર લોખંડના પાઇપથી હુમલો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે સવારે પોલીસ નિયંત્રણ કક્ષ ફોન આવ્યો કે, એક વ્યક્તિ એક મહિલાની ખૈરાની રોડ પર પિટાઇ કરી રહ્યો છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચતાં જ ખૂનથી લથપથ મહિલા પડી હતી. પીડિતાને રાજવાડી હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. પ્રાથમિક તપાસ દ્રારા જાણવા મળ્યું છે કે, પ્રાઇવેટ પાર્ટસ પર લોખંડથી હુમલો કરાયો અને પીડિતા પર દુષ્કર્મ ગુજરાવામાં આવ્યું છે. 

આરોપી સામે હત્યા અને દુષ્કર્મનો કેસ નોંધાયો 
આ ઘટના રોડ કિનારે ઉભેલા એક ટેમ્પોની અંદર ઘટી. અધિકારીએ જણાવ્યું કે, વાહનની અંદર લોહીના ડાઘ પણ મળ્યાં, ડોક્ટરના કહ્યાં મુજબ પીડિતાની હાલત ગંભીર છે. કેટલાક પુરાવાના આધારે કાર્યવાહી કરતા આરોપી ચૌહાનને ભારતીય દંડ સંહિતા (આઇપીસી) એક્ટ 307 (હત્યાના પ્રયાસ) અને 376 (રેપ)ના આરોપસર આગળની કાર્યવાહી ધરાઇ છે.

સળીયો અંદર નાખવાથી પીડિતા મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમના આંતરડા બહાર આવી ગયા હતા બાદ  પીડિતાને વેન્ટીલેટર પર રખાઇ હતી.  ડોક્ટરે કહ્યું હતું કે, "ઓપરેશન બાદ મહિલાનું બોડી કઇ રીતે રિએક્ટ કરે છે તે પરથી કહી શકાય કે સ્થિતિ સુધરશે કે વધુ ગંભીર બનશે. હાલ જ્યાં સુધી સ્ટેબલ હેલ્થ ન રહે અન્ય હોસ્પિટલમાં પણ શિફ્ટ કરી શકાય તેમ નથી" જો કે દુર્ભાગ્યવશ યુવતીને જિંદગીને બચાવી નથી શકાય.

વર્ષ 2012ની દિલ્લીની ઘટનાનું પુન:વર્તન

આ ભયંકર ઘટના ડિસેમ્બર 2012માં દિલ્લીમાં બનેલી ઘટનાની યાદ અપાવે છે. જેમાં ચાલતી બસમાં યુવતી સાથે ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.જેના કારણે પીડિતાનું નિધન થયું હતું. આ ઘટનાને પગલે દેશમાં જનઆક્રોશ જોવા મળ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Embed widget