શોધખોળ કરો

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં નિમણૂકો મુદ્દે આવ્યા શું મોટા સમાચાર ? C.R. પાટીલ ક્યારે જશે દિલ્લી ?

પાટીલ સાજા થાય પછી જ ભાજપ ગુજરાત પ્રદેશનું નવું માળખું રચવા અંગે બેઠકો શરૂ થશે.

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ કોરોનાની સારવાર લઈને સાજા થઈ ગયા છે પણ કોરોનામુક્ત થયેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ લોકસભાના વર્તમાન ચોમાસુ સત્રમાં હાજર નહીં રહી શકે. પાટીલ કોરોના મુકત થયાં બાદ ક્વોરેન્ટાઈન પિરિયડ ચાલી રહ્યો હોવાથી દિલ્હી નહીં જાય અને લોકસભાના સત્રમાં હાજર નહીં રહે. સી.આર. પાટીલનો ક્વોરેન્ટાઈન પિરિયડ ચાલી રહ્યો હોવાથી હાલમાં સંગઠનમાં નિમણૂકો પણ નહીં થાય કે પાટીલ કમલમ ખાતે હાજર પણ નહીં રહે. ક્વોરેન્ટાઈન પૂરો થતાં પાટીલ કમલમ ખાતે બેઠકોનો દોર ફરી શરૂ કરશે. પાટીલ હાલમાં ઘરે જ ક્વોરેન્ટાઈન હોવાથી ભાજપ ગુજરાત પ્રદેશનું નવું માળખું આગામી બે અઠવાડિયા સુધી જાહેર થાય તેવી કોઈ શક્યતા નથી. પાટીલ સાજા થાય પછી જ ભાજપ ગુજરાત પ્રદેશનું નવું માળખું રચવા અંગે બેઠકો શરૂ થશે. ક્વોરેન્ટાઈન સમય પૂરો થાય પછી પાટીલ દિલ્લી જઈને ભાજપ ગુજરાત પ્રદેશનું નવું માળખું રચવા અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી-જિનપિંગની મુલાકાત પર ઓવૈસીનો પ્રહાર: 'ફોટો પડાવવાની તક..., જેકેટના રંગથી નહીં...'

હવે આ એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, એમ્બ્યુલન્સ, અને ફાયર જેવી તમામ ઇમરજન્સી સેવાઓ મળશે

ગુજરાતમાં આવશે વરસાદનો ઘાતક રાઉન્ડઃ 3 દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, 22 જિલ્લમાં એલર્ટ

‘વરસાદ આવે એટલે પાંખું વાળા મકોડા આવે, ચૂંટણી આવે એટલે આમ આદમીવાળા આવે’: ગોપાલ ઈટાલિયા પર ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડનો કટાક્ષ

વિડિઓઝ

Narmada News : નર્મદામાં તાલીબાની સજાનો વીડિયો વાયરલ , યુવકને વીજ થાંભલા સાથે દોરડાથી બાંધીને માર માર્યો
Panchmahal Home Collapse : પંચમહાલમાં મકાન ધરાશાયી થતા મહિલાનું મોત, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : જનરક્ષક
Hun To Bolish : હું તો બોલીશ :  હપ્તાની સાથે દારૂની ચોરી પણ ચાલુ!
Hun To Bolish : હું તો બોલીશ : બેરોજગારીનું સત્ય શું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી-જિનપિંગની મુલાકાત પર ઓવૈસીનો પ્રહાર: 'ફોટો પડાવવાની તક..., જેકેટના રંગથી નહીં...'
PM મોદી-જિનપિંગની મુલાકાત પર ઓવૈસીનો પ્રહાર: 'ફોટો પડાવવાની તક..., જેકેટના રંગથી નહીં...'
હવે આ એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, એમ્બ્યુલન્સ, અને ફાયર જેવી તમામ ઇમરજન્સી સેવાઓ મળશે
હવે આ એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, એમ્બ્યુલન્સ, અને ફાયર જેવી તમામ ઇમરજન્સી સેવાઓ મળશે
ગુજરાતમાં આવશે વરસાદનો ઘાતક રાઉન્ડઃ 3 દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, 22 જિલ્લમાં એલર્ટ
ગુજરાતમાં આવશે વરસાદનો ઘાતક રાઉન્ડઃ 3 દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, 22 જિલ્લમાં એલર્ટ
‘વરસાદ આવે એટલે પાંખું વાળા મકોડા આવે, ચૂંટણી આવે એટલે આમ આદમીવાળા આવે’: ગોપાલ ઈટાલિયા પર ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડનો કટાક્ષ
‘વરસાદ આવે એટલે પાંખું વાળા મકોડા આવે, ચૂંટણી આવે એટલે આમ આદમીવાળા આવે’: ગોપાલ ઈટાલિયા પર ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડનો કટાક્ષ
Modi-Jinping Meet: વિઝાથી માંડીને આર્થિક મામલે,PM મોદી અને જિનપિંગની બેઠકમાં શું લેવાયા મહત્વના નિર્ણય

જૂનાગઢમાં રાજકીય ભૂકંપ! જવાહર ચાવડાએ 'રોજગાર'ની વાત કરી અને ભાજપના જ વિરોધીઓએ ભૂતકાળની 'ફાઈલો' ખોલી

Gujarat Rain Forecast:  રાજ્ય પર 2 સિસ્ટમ એકસાથે એક્ટિવ, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ

TikTokએ ભારતમાં શરૂ કરી ભરતી? શું આ ચીની એપની થશે વાપસી, જાણો શું છે મામલો

Embed widget