શોધખોળ કરો
Advertisement
Banasknatha : મુસ્લિમ યુવકે અન્ય યુવતી સાથે કર્યા નિકાહ, પહેલી પત્નિને ત્રણ વાર તલાક બોલીને કરી દીધી છૂટી ને પછી.......
ત્રણ લાખની માંગણી કરી પત્નીને તલાક આપી દીધા હતા. તેમજ અન્ય યુવતી સાથે કર્યા નિકાહ કરી લીધા હતા.
વડગામઃ બનાસકાંઠા તાલુકામાં યુવકે પત્નીને ત્રણ તલાક આપીને અન્ય યુવતી સાથે નિકાહ કરી લીધા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. વડગામના ચંગવાડા ગામે ત્રણ તલાકની ઘટના સામે આવી છે. ત્રણ લાખની માંગણી કરી પત્નીને તલાક આપી દીધા હતા. તેમજ અન્ય યુવતી સાથે કર્યા નિકાહ કરી લીધા હતા.
પીડિત મહિલાને છેલ્લાં કેટલાક સમયથી દહેજને લઈ પતિ મારઝૂડ કરતો હતો. પીડિત મહિલા એક બાળકીની માતા છે. છાપી પોલીસ મથકે આરોપી મુંજાહિદ સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આરોપી વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement