શોધખોળ કરો

Video: સુરતમાં રસ્તાં પર દારૂની પોટલીઓની રેલમછેલ, લેવા માટે પડાપડી-લોકોએ મચાવી લૂંટ

હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે સુરતના પાંડેસરા વિસ્તારનો છે, આ વીડિયોમાં સુરત પોલીસની પોલી ખુલી ગઇ છે

Daru Potli News Video: સુરતની એક વિચિત્ર ઘટનાએ તમામ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે, સાથે સાથે સુરત પોલીસની પણ પોલ ખીલી દીધી છે. ખરેખરમાં, હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે સુરતમાં દારુ બંધીની અમલવારી માત્રે કાગળ પર જ છે, પરંતુ હકીકત કંઇક અલગ છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં એક અકસ્માત દરમિયાન રસ્તાં પર દારુની પોટલીઓની રેલમછેલ થઇ ગઇ હતી, અને તેને લેવા માટે લોકો પડાપડી કરી રહ્યાં હતા. 

હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે સુરતના પાંડેસરા વિસ્તારનો છે, આ વીડિયોમાં સુરત પોલીસની પોલી ખુલી ગઇ છે. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં દેશી દારૂ લઇ જતી મૉપેડ સ્લીપ ખાઇ થતાં દારુની પોટલી રસ્તા પર વેરાઈ ગઇ, એટલું જ નહીં આ દારૂની પોટલીઓને લેવા માટે લોકો રસ્તાં પર પડાપડી કરી રહ્યાં હતાં. 

Video: સુરતમાં રસ્તાં પર દારૂની પોટલીઓની રેલમછેલ, લેવા માટે પડાપડી-લોકોએ મચાવી લૂંટ

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી અજીબોગરીબ ઘટના સામે આવી હતી. દેશી દારૂની પોટલીઓના થેલા લઈ જતી એક મૉપેડના ચાલકે કાબુ ગુમાવતા તે રસ્તાં પર સ્લિપ ખાઇ ગઇ હતી. આ અકસ્માતનાં કારણે રસ્તા પર જ દારૂની પોટલીઓ ઢોળાઈ ગઈ હતી, જેને લઇ રસ્તા ઉપર દારૂની પોટલી લેવા લોકોએ પડાપડી કરી લૂંટ મચાવી હતી. લોકોની પોટલીની લૂંટ ચલાવતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે, પાંડેસરા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતે પોલીસની પોલ પણ ખુલ્લી પાડી દીધી છે. 

સુરતમાં દારૂબંધીનો સખત અમલ પોલીસ કરાવતી હોવાના દાવા કરી રહી છે પરંતુ, આ બધાની વચ્ચે શહેરમાં બનેલી આ ઘટનાએ દારૂબંધીની સખત અમલવારીની પોલ ખુલ્લી પાડી દીધી છે. પાંડેસરા વિસ્તારમાં મુખ્ય BRTS રુટ પરથી મોપેડ ચાલક દારૂની પોટલીના થેલા લઈને પૂરપાટ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અચાનક મોપેડ સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે તમામ પોટલીઓ રસ્તા પર ઢોળાઈ જતા વેરવિખેર થઈ ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

Cyclone Montha: આજે આંધ્રપ્રદેશના કાકીનાડા પાસે ટકરાશે ચક્રવાત મોંથા, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદ

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

બાંગ્લાદેશે નોર્થ ઈસ્ટ રાજ્યોને બતાવ્યો પોતાનો હિસ્સો, મોહમ્મદ યુનુસે PAK જનરલને ગિફ્ટ કર્યો વિવાદીત નકશો

વિડિઓઝ

Gujarat Rain Data : ગુજરાતમાં આજે કયા તાલુકામાં કેટલો પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Ambalal Patel Prediction: આવતી કાલે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર, અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish :  હું તો બોલીશ : પૂજા આથમતા સૂરજની
Hun To Bolish :  હું તો બોલીશ : સંકટમાં ખેડૂત, ખેતીનો 'વીમો'
Hun To Bolish :  હું તો બોલીશ : શિયાળામાં જળબંબાકાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Cyclone Montha: આજે આંધ્રપ્રદેશના કાકીનાડા પાસે ટકરાશે ચક્રવાત મોંથા, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદ
Cyclone Montha: આજે આંધ્રપ્રદેશના કાકીનાડા પાસે ટકરાશે ચક્રવાત મોંથા, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
બાંગ્લાદેશે નોર્થ ઈસ્ટ રાજ્યોને બતાવ્યો પોતાનો હિસ્સો, મોહમ્મદ યુનુસે PAK જનરલને ગિફ્ટ કર્યો વિવાદીત નકશો
બાંગ્લાદેશે નોર્થ ઈસ્ટ રાજ્યોને બતાવ્યો પોતાનો હિસ્સો, મોહમ્મદ યુનુસે PAK જનરલને ગિફ્ટ કર્યો વિવાદીત નકશો
આઠમા પગારપંચ પર આવ્યું મોટું અપડેટ, સરકારે કરી આ તૈયારી, જલદી થઈ શકે છે જાહેરાત

Hair Dye: હેર ડાઈથી કેવી રીતે કિડનીને થાય છે નુકસાન? જાણો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે?

ગુજરાતમાં મતદાર યાદીની 'ખાસ સઘન સુધારણા ઝુંબેશ' (SIR) ની જાહેરાત, આ તારીખે ફાઈનલ મતદાર યાદી થશે પ્રસિદ્ધ

માવઠાનો ભયાનક માર: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદનું તાંડવ રહેશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી

Embed widget