શોધખોળ કરો

Surat: સુરત વિદ્યુત સહાયક કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે  જૂનાગઢના શિક્ષકને ઝડપ્યો, કૌભાંડ માટે શોધી લાવતો ઉમેદવારો

સુરત વિદ્યુત સહાયક કૌભાંડમાં શિક્ષકની ધરપકડ કરી હતી.

સુરતઃ સુરત વિદ્યુત સહાયક કૌભાંડમાં શિક્ષકની ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, સુરત વિદ્યુત સહાયક કૌભાંડમાં જૂનાગઢના બાંટવાની સરકારી શાળાના શિક્ષક નારણ મારુની ધરપકડ કરી હતી. ફરિયાદમા જણાવ્યા અનુસાર, નારણ મારુ કૌભાંડ માટે ઉમેદવારો શોધી લાવવાનું કામ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે એજન્ટ બનેલા જૂનાગઢના સરકારી શિક્ષક નારણ મારુને ઝડપી લીધો હતો.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બાંટવાની સરકારી સ્કૂલના શિક્ષક નારણભાઇ મારુએ વડોદરાના સરકારી શાળાના શિક્ષક મિતેશ ઉર્ફે લાલો મારફતે પરીક્ષાર્થીઓ શોધી આપ્યા હતા. નોંધનીય છે કે ગુજરાત રાજ્યની વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકની ભરતી માટેની વર્ષ 2020 અને 2021 માં લેવાયેલી ઓનલાઈન પરીક્ષામાં અગાઉથી ગોઠવણ કરી ઉમેદવારને પાસ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ, વડોદરા, સુરત, રાકોટ,અરવલ્લીના પરીક્ષા કેન્દ્રના માલિક, કોમ્પ્યુટર લેબ ઈન્ચાર્જ, એજન્ટ સહિત 12 થી વધુ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

Surat: રથયાત્રા પહેલા એક્શનમાં, અડધીરાત્રે 138 લોકોને દબોચ્યા, મળ્યા આવા હથિયારો

Surat: રાજ્યમાં રથયાત્રા પહેલા પોલીસ સજાગ થઇ ગઇ છે, અને ઠેર ઠેર કૉમ્બિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, સુરતમાં પોલીસે ગઇરાત્રે અચાનક કૉમ્બિંગ કરતાં મોટી જથ્થામાં ઘાતક હથિયારો જપ્ત કર્યા છે. રથયાત્રા પહેલા સુરતમાં GIDC પોલીસે તકેદારીના ભાગરૂપે સચિનનું મોટા પાયે કૉમ્બિંગ હાથ ધર્યુ હતુ. આ દરમિયાન પોલીસને મોટી સંખ્યામાં ચપ્પૂ, છરા સહિતના કેટલાય ઘાતક હથિયારો મળી આવ્યા હતા. કૉમ્બિંગ દરમિયાન ચોરીના અને શંકાસ્પદ 135 જેટલા મોબાઈલ સાથે ત્રણ લોકોનેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત નંબર પ્લેટ વિનાના વાહનો લઈને ફરતા વાહનચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 138 લોકો સામે રાત્રી કૉમ્બિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી.

ચોરીની શંકાએ 6 વર્ષની બાળકીને આપવામાં આવ્યા ડામ

શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રુવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક શ્રમિક પરિવારની છ વર્ષની દીકરીને ડામ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં બાળકીને હોસ્પિટલે ખસેડવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે સામે આવલી વિગતો અનુસાર સાહિલ નામના વ્યક્તિએ બાળકી પર ચોરીનો આરોપ મૂકી ડામ આપ્યા હતા. સેન્ડવીચ ગરમ કરવાના મશીનથી બાળકીને ડામ અપાયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટના અંગે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં

Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર

મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન

નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત

Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું

Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ

Embed widget