શોધખોળ કરો

ચીનનો મોટો દાંવ, રશિયા-યૂક્રેન યુદ્ધની વચ્ચે અચાનક ભારત પહોંચ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી, જાણો વિગતે

ચીને એવા પણ સંકેત આપ્યા છે કે આર્થિક પ્રતિબંધોથી નિપટવા માટે તે રશિયાની સહાયતા કરવા માટે ઇચ્છુક છે. 

Wang Yi India Visit: કાશ્મીર પર નિવેદનબાજી અને બીજીબાજુ રશિયા-યૂક્રેન યુદ્ધની વચ્ચે ચીન મોટો દાંવ રમી રહ્યું છે. કાશ્મીર વિવાદની વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યી ગુરુવારે નવી દિલ્હી પહોંચી ગયા. અહીં વાંગ વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મુલાકાત કરશે. ચીની વિદેશમંત્રી વાંગ યી મંગળવારે પાકિસ્તાન પ્રવાસ પર હતા. અહીં તેમને ઇસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઇસી)ની બેઠકમાં ભાગ લીધો. આ પછી ચીની મંત્ર અચાનક કાબુલ પહોંચ્યા. અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ તેમનો આ પહેલો પ્રવાસ હતો. 

વાંગે કાબુલથી નવી દિલ્હી માટે ઉડાન ભરી, એવી જાણકારી છે કે ચીન વિદેશ મંત્રીની કોઇપણ જાતની પૂર્વ નિર્ધારિત યાત્રાનો ઉદેશ્ય યૂક્રેન પર રશિયન હુમલાને ધ્યાનમાં રાખીને રાજનીતિક હાલતમાં ચીનની એક મોટી ભૂમિકા નિભાવવાના સંબંમાં છે. ચીને એવા પણ સંકેત આપ્યા છે કે આર્થિક પ્રતિબંધોથી નિપટવા માટે તે રશિયાની સહાયતા કરવા માટે ઇચ્છુક છે. 

વાતચીતમાં, ભારતના પૂર્વી લદ્દાખ સીમા વિવાદ પરથી પોતાનુ ધ્યાન હટાવવાની સંભાવના નથી. ભારત દ્વારા ગતિરોધ વાળા શેષ સ્થાનોમાંથી સૈનિકોને પુરે પુરી રીતે હટાવવા માટે દબાણ લાવવાની પણ આશા છે. વાંગ અને ડોભાલની વચ્ચે બેઠકમાં સીમા મુદ્દા પર વ્યાપક ચર્ચા થવાની સંભાવના છે, જે સીમા વાતચીત માટે વિશેષ પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યાં છે. 

આ પણ વાંંચો........ 

FIFA World Cup 2022 : FIFA વર્લ્ડ કપ કતાર 2022 માટે BYJU'S સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેર

Uniform Civil Code: શું ઉત્તરાખંડમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ?, જાણો શું છે સમાચાર

પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો

Water Harvesting : વરસાદનું પાણી એકઠું કરવા આ આ શખ્સે એવો જુગાડ કર્યો કે વિડીયો જોઈને તમે પણ કહેશો, વાહ!

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની કરાઈ જાહેરાત

The Kashmir Files ફિલ્મને લઈને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News । અમદાવાદના જોધપુરમાં અથાણાંમાંથી નીકળી ગરોળીDelhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

Embed widget