શોધખોળ કરો

Viral Sach: પાકિસ્તાની છોકરી પોતાના પિતા સાથે લગ્ન કર્યા અને બની ગઇ ચોથી પત્ની ? શું છે આ વીડિયોનું સત્ય

Viral Video: તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનનો હોવાનો બતાવવામાં આવી રહ્યો છે. સોશય્લ મીડિયા પર આ વીડિયોને લઇને દાવા કરવામાં આવી રહ્યાં છે કે, પાકિસ્તાનમાં એક પિતાએ પોતાની જ દીકરી સાથે લગ્ન કરી લીધા છે. ખરેખરમાં, આ વીડિયોમાં બતાવવામાં આવેલી આ છોકરી તેના પિતાની દીકરી નથી પરંતુ તેની જ પત્ની છે, આ લગ્નને લઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Viral Sach: પાકિસ્તાની છોકરી પોતાના પિતા સાથે લગ્ન કર્યા અને બની ગઇ ચોથી પત્ની ? શું છે આ વીડિયોનું સત્ય

પાકિસ્તાની છોકરીના લગ્નનું સત્ય -

વાયરલ વીડિયો અંગે Alt Newsના સહ-સ્થાપક અને ફેક્ટ ચેકર મુહમ્મદ ઝૂબૈરે દાવો કર્યો છે કે પાકિસ્તાની યુવતીએ તેના પિતા સાથે લગ્ન કર્યા નથી, પરંતુ ઘણા ડાબેરી હેન્ડલ્સ દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.

તેને કહ્યું છે કે જે વ્યક્તિ સાથે લગ્નની વાત થઈ હતી તેણે ત્રણ પત્નીઓને છૂટાછેડા આપી દીધા છે અને તેણે ચોથી વખત લગ્ન કર્યા છે. તેણે એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં આ વાત સ્પષ્ટ થઈ રહી છે. આ વીડિયોમાં યુવતી કહી રહી છે કે લગ્નના છ વર્ષ બાદ તેણે તેના પરિવારના સભ્યોને કહ્યું કે તેના પતિને પહેલા ત્રણ પત્નીઓ હતી.

Viral Sach: પાકિસ્તાની છોકરી પોતાના પિતા સાથે લગ્ન કર્યા અને બની ગઇ ચોથી પત્ની ? શું છે આ વીડિયોનું સત્ય

શું હતું વાયરલ વીડિયોમાં ?

વાયરલ વીડિયોમાં એક મહિલા પાકિસ્તાની કપલ સાથે વાત કરતી સંભળાય છે. તેણી કહે છે કે અરબીમાં રાબિયાનો અર્થ 'ચાર' થાય છે. તે રાબિયાના ચોથી પત્ની હોવાના સંયોગ પર સવાલ પુછે છે.

આના પર પાકિસ્તાની યુવતીએ જવાબ આપ્યો, "કારણ કે મેં સાંભળ્યું હતું કે રાબિયા નામની છોકરીઓ ચોથી દીકરીઓ છે." મેં વિચાર્યું કે હું ચોથી દીકરી નથી, બીજા નંબર પર છું, તો મેં કહ્યું કે આ નામનો અર્થ છે, જો મારે ચોથા પર ફિટ થવું હોય તો હું ચોથા સાથે લગ્ન કરી લઉં, ચોથી પત્ની બની જાઉં છું. 

-

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડશે વરસાદ, જાણો અંબાલાલની લેટેસ્ટ આગાહી

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

GST માં ઘટાડા બાદ કાર અને બાઈક પર કેટલું થશે સેવિંગ, દિવાળી સુધી ખરીદી ટાળી રહ્યા છે લોકો 

Ahmedabad: અમદાવાદ DEOની કડક કાર્યવાહી, સેવન્થ ડે સ્કૂલના આચાર્યને કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદ DEOની કડક કાર્યવાહી, સેવન્થ ડે સ્કૂલના આચાર્યને કર્યા સસ્પેન્ડ
Advertisement

વિડિઓઝ

Dahod Leopard Attack : દાહોદમાં ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાનો હુમલો, જુઓ અહેવાલ
Ganesh Chaturthi 2025: વડોદરામાં રાજમહેલમાં શ્રીજીની સ્થાપના, 90 કિલો ગ્રે માટીમાંથી તૈયાર કરાઈ મૂર્તિ
Bharuch Incident : ભરૂચના અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રામાં દુર્ઘટના થતા એક બાળકીનું મોત
Amreli news: ધારી ગીર પૂર્વમાં નરસિંહનું મોત નિપજાવનાર બે આરોપી ઝડપાયા
Himachal Pradesh Monsoon Disaster: હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મુશળધાર વરસાદથી હાલાત ખૂબ ખરાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડશે વરસાદ, જાણો અંબાલાલની લેટેસ્ટ આગાહી
Rain Alert: નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડશે વરસાદ, જાણો અંબાલાલની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
GST માં ઘટાડા બાદ કાર અને બાઈક પર કેટલું થશે સેવિંગ, દિવાળી સુધી ખરીદી ટાળી રહ્યા છે લોકો 
GST માં ઘટાડા બાદ કાર અને બાઈક પર કેટલું થશે સેવિંગ, દિવાળી સુધી ખરીદી ટાળી રહ્યા છે લોકો 
Ahmedabad: અમદાવાદ DEOની કડક કાર્યવાહી, સેવન્થ ડે સ્કૂલના આચાર્યને કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદ DEOની કડક કાર્યવાહી, સેવન્થ ડે સ્કૂલના આચાર્યને કર્યા સસ્પેન્ડ
Gujarat Rain: આ જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન, જાણો હવામાન વિભાગની શું છે આગાહી

Ashwin Retire from IPL: રવિચંદ્રન અશ્વિને લીધો સંન્યાસ, નિર્ણય પાછળ બતાવ્યુ આ મોટું કારણ

ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને ઉતાર્યા મેદાને?

ગર્ભવતી મહિલાઓને 11,000 રૂપિયાની સહાયતા આપે છે સરકાર, આ રીતે કરો રજિસ્ટ્રેશન?

Embed widget