શોધખોળ કરો

Viral Video: ખુરશી પર ઉંધા લટકી આ મહિલાએ કરી અદભુત જાદુગરી, આંખો પહોળી થઈ જશે

આ વીડિયો લગભગ એક દિવસ પહેલા શેર કરવામાં આવ્યો હતો અને તેને 5410 અપવોટ્સ મળ્યા છે. મહિલાને આટલા આત્મવિશ્વાસ સાથે પરફોર્મ કરતી જોઈને ઘણા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા.

Woman Lying 0n Chair Video: આજકાલ ઈન્ટરનટ પર અનેક નવા નવા વીડિયો સામે આવે છે. જેમાં લોકો પોતાની અંદરની કલા અને ખાસિયતોનું પ્રદર્શન કરતા જોવા મળે છે. ઇન્ટરનેટ આવા કૌશલ્યો બતાવનારા લોકોથી ભરેલું છે. તાજેતરમાં જ ઈન્ટરનેટ પર એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે હાથ અને પગ વડે પાંચ બાસ્કેટબોલ રમતી જોવા મળે છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોએ ઘણા યુઝર્સને પણ ચોંકાવી દીધા છે.

આ 48 સેકન્ડની ક્લિપમાં મહિલાએ બ્લેક ટી-શર્ટ અને ગ્રે ટાઈટ્સ પહેરી છે. આ મહિલા તે ખુરશી પર ઉંધી સુતી જોવા મળે છે. મહિલાને ઉંધી સુતેલી જોઈને એવું લાગે છે કે તે કોઈ ભોંયરામાં છે. વીડિયોમાં જણાય છે કે, મહિલા તેના પગ પર બે બાસ્કેટ બોલ બેલેન્સ કરે છે. ત્યાર બાદ તે તેના હાથમાં પર વધુ ત્રણ બોલ લે છે. ત્યાર બાદ મહિલા ધીમે ધીમે તેના પગ પર અને હાથ પર બોલનું અદભુત પ્રદર્શન કરવાનું શરૂ કરે છે. વીડિયોના અંત સુધીમાં તે તેના પગથી હાથ સુધી બોલ ફેરવી રહી છે. સ્ત્રી અત્યંત કાળજીપૂર્વક બધા બોલને ટેબલ પર પોઝ આપવા માટે પાછા મૂકે છે. શેર કરેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "કુશળ બોલ જાદુગરી."

વીડિયો એક દિવસ પહેલા શેર કરવામાં આવ્યો હતો

આ વીડિયો લગભગ એક દિવસ પહેલા શેર કરવામાં આવ્યો હતો અને તેને 5410 અપવોટ્સ મળ્યા છે. મહિલાને આટલા આત્મવિશ્વાસ સાથે પરફોર્મ કરતી જોઈને ઘણા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા. ઈન્ટરનેટ પર શેર કરવામાં આવેલા આ વીડિયો પર ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે વીડિયોમાં લખ્યું કે - આ અદ્ભુત છે. અન્ય એકે લખ્યું કે, તે બિકલુક કંફોર્મ છે કે, હું આ ખુરશી સુધી એ પોઝિશનમાં પહોંચવામાં ન નિષ્ફળ જઈશ. પરંતુ આ મહિલાએ તેને ખૂબ જ આસાન બનાવી દીધું છે. 

વીડિયો જોઈને એક વ્યક્તિએ લખ્યું કે - આ ખરેખર મજેદાર કરતબ છે. હું વર્ષોથી તેમ કરી રહ્યો છું અને મારા ફાજલ સમયમાં હું આજ કરુ છું. આ વિડિયો મને ફરીથી આમ કરવાની પ્રેરણા આપે છે. આ એક અદ્ભુત શોખ છે. પરંતુ હું કંટાળી ગયો અને તે કરવાનું બંધ કરી દીધું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget