શોધખોળ કરો
Holi 2023: જય રણછોડના નારા સાથે ઉભરાયા ડાકોરના માર્ગો, જુઓ તસવીરો
Holi 2023: ફાગણી પૂનમના દિવસે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર રણછોડરાયના દરબારે જતા હોય છે

ડાકોર
1/8

ડાકોર પદયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. હરિનું નામ રટણ કરતા લોકો સેંકડો કિલોમીટરનું અંતર કાપીને ડાકોર પહોંચતા હોય છે.
2/8

ખૂબ જ આનંદ ઉમંગ અને ઉલ્લાસની સાથે પદયાત્રા કરીને રણછોડરાયની એક ઝલક પામવા માટે હરિભક્તો નીકળી રહ્યા છે.
3/8

જનમાર્ગો પર ભક્તિમય વાતાવરણની સાથે ભગવાન રણછોડરાયની ધોળી ધજા લઈને ભક્તો ખૂબ જ આસ્થા સાથે પહોંચી રહ્યા છે.
4/8

ડાકોર જતાં પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર કેમ્પ ઉભા થઈ ગયા છે. જેમાં તમામ લોકો ભોજનની સાથે ભજનનો પણ આનંદ માણે છે.
5/8

ડાકોર જતાં પદયાત્રીઓની સેવા માટે ઠેક ઠેકાણે રસોડા પણ ધમધમી રહ્યા છે.
6/8

રસોડામાં ડાકોર જતાં પદયાત્રીઓને પ્રસાદી રૂપે ભોજન કરાવવામાં આવી રહ્યું છે.
7/8

હોળીના પ્રસંગે, સૂર્ય, શનિ અને બુધ કુંભ રાશિમાં ગોચર થઈ રહ્યા છે.
8/8

હોળીના પ્રસંગે, સૂર્ય, શનિ અને બુધ કુંભ રાશિમાં ગોચર થઈ રહ્યા છે.
Published at : 03 Mar 2023 10:55 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
