શોધખોળ કરો

Shardiya Navratri 2024: નવરાત્રિમાં શરૂ થશે આ રાશિઓ માટે શુભ સમય, માતા વરસાવશે કૃપા

Shardiya Navratri 2024: આસો નવરાત્રિનો આજથી પ્રારંભ થયો હતો. નવરાત્રિનો પ્રારંભ ઇન્દ્ર યોગ, બુધાદિત્ય યોગમાં થશે. આવી સ્થિતિમાં આ શુભ સંયોગથી રાશિચક્ર પર પણ શુભ પ્રભાવ પડશે.

મા અંબા

1/5
આસો નવરાત્રિનો આજથી પ્રારંભ થયો હતો. નવરાત્રિનો પ્રારંભ ઇન્દ્ર યોગ, બુધાદિત્ય યોગમાં થશે. આવી સ્થિતિમાં આ શુભ સંયોગથી રાશિચક્ર પર પણ શુભ પ્રભાવ પડશે.

2/5
ધન રાશિના જાતકો માટે આસો નવરાત્રિ શુભ ફળદાયી રહેશે. વ્યવસાય અથવા મિલકતમાં કામ કરતા લોકોને મોટો ફાયદો થશે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. પૈસા આવશે

3/5
વૃષભ રાશિના લોકોને નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની કૃપાથી માનસિક તણાવમાંથી રાહત મળશે અને આર્થિક રીતે લાભ થશે. તમને તમારા કાર્યસ્થળમાં મોટું પદ મળી શકે છે. નોકરી અંગે સારી ઓફર આવી શકે છે.

4/5
નવરાત્રિ દરમિયાન માતા તુલા રાશિ પર કૃપા કરશે. વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોને આ સમયે તેમના કાર્યમાં સફળતા મળશે અને તેમનો માર્ગ સરળ બનશે.

5/5
નવરાત્રિ દરમિયાન માતાની પૂજા કરવાથી તમામ દુ:ખ દૂર થાય છે. જો તમે દેવીની કૃપા મેળવવા માંગતા હોવ તો નવરાત્રિના 9 દિવસ સુધી દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત

સુરતમાં રત્નકલાકાર સાથે મોટી ઠગાઈ. અમેરિકામાં ભણતા દીકરાની ફીના લાખો રૂપિયા ચાઉં કરી ગયો વિઝા કન્સલ્ટન્ટ

Karnataka: કર્ણાટકમાં મળ્યું મહિલાનું કપાયેલું માથું: 10 અલગ અલગ જગ્યાએથી મળ્યા શરીરના અંગો,4 દિવસથી ગુમ હતી મહિલા

General Knowledge: 552 લોકસભા બેઠકો પરંતુ ચૂંટણી ફક્ત 543 પર જ કેમ! જાણો આ પાછળનું સત્ય

ABP Premium

વિડિઓઝ

Arvalli Car Accident : મોડાસામાં કાર માઝુમ નદીમાં ખાબકતા 4 શિક્ષકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં કઈ તારીખથી વધશે વરસાદનું જોર? હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઋણાનુબંધ
Hun To Bolish : હું તો બોલીશ : માટીના મોલે, ખેડૂતોની જમીન!
Hun To Bolish : હું તો બોલીશ : આ પનીર નહીં પચે!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત
Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત
સુરતમાં રત્નકલાકાર સાથે મોટી ઠગાઈ. અમેરિકામાં ભણતા દીકરાની ફીના લાખો રૂપિયા ચાઉં કરી ગયો વિઝા કન્સલ્ટન્ટ
સુરતમાં રત્નકલાકાર સાથે મોટી ઠગાઈ. અમેરિકામાં ભણતા દીકરાની ફીના લાખો રૂપિયા ચાઉં કરી ગયો વિઝા કન્સલ્ટન્ટ
Karnataka: કર્ણાટકમાં મળ્યું મહિલાનું કપાયેલું માથું: 10 અલગ અલગ જગ્યાએથી મળ્યા શરીરના અંગો,4 દિવસથી ગુમ હતી મહિલા
Karnataka: કર્ણાટકમાં મળ્યું મહિલાનું કપાયેલું માથું: 10 અલગ અલગ જગ્યાએથી મળ્યા શરીરના અંગો,4 દિવસથી ગુમ હતી મહિલા
General Knowledge: 552 લોકસભા બેઠકો પરંતુ ચૂંટણી ફક્ત 543 પર જ કેમ! જાણો આ પાછળનું સત્ય
General Knowledge: 552 લોકસભા બેઠકો પરંતુ ચૂંટણી ફક્ત 543 પર જ કેમ! જાણો આ પાછળનું સત્ય
આ ખેડૂતોના ખાતામાં નહીં આવે PM કિસાનના 21માં હપ્તાના પૈસા,ચેક કરી લો ક્યાંક તમારું નામ તો નથીને લીસ્ટમાં

Health Tips: આ 6 લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ મકાઈના ડોડા, નહીં તો સ્વાસ્થ્યને થશે ગંભીર નુકસાન

'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો

'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો

Embed widget