શોધખોળ કરો
Hybrid Cars: બેસ્ટ એવરેજની સાથે આવે છે 2022 માં લૉન્ચ થયેલી આ હાઇબ્રિડ કારો, જુઓ તસવીરો.......
આ લિસ્ટમાં આપેલી હ્યૂન્ડાઇની પાંચ કારો તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે, કેમ કે આ આ તમામ કારો સારી માઇલેજ આપી રહી છે.

ફાઇલ તસવીર
1/5

Hybrid Cars: દેશમાં વધતી પેટ્રૉલ-ડીઝની કિંમતોના કારણે હવે લોકો પારંપરિક ઓપ્શનોની સાથે સીએનજી અને હાઇબ્રિડ જેવી કારો તરફ વળી રહ્યાં છે. જો તમે પણ એક સારી હાઇબ્રિડ કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો, તે આ લિસ્ટમાં આપેલી હ્યૂન્ડાઇની પાંચ કારો તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે, કેમ કે આ આ તમામ કારો સારી માઇલેજ આપી રહી છે.
2/5

ઘરેલુ માર્કેટમાં હોન્ડા સિટી eHEV કારમાં 1.5ર-L પેટ્રૉલ એન્જિનની સાથે મોટી બેટરી પેક સાથે ઉપલબ્ધ છે, જે 125bhp ના મેક્સિમમ પાવર અને 253Nmના પીક ટૉર્ક પ્રૉડ્યૂસ કરવામાં સક્ષમ છે. જેને ઇ-CVT યૂનિટની સાથે જોડવામાં આવી છે. આ કારની ફ્યૂલ ઇફિશિયન્સી 26.5 kmpl સુધીની છે, આ કારને 19.5 લાખ રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે.
3/5

નવા મોનોકૉર્ક આર્ટિટેક્ચર પર બેઝ્ડ ટોયોટા ઇનોવા હાઇક્રૉસ એક શાનદાર કાર છે, જે ડીઝલ અને પેટ્રૉલ બન્ને એન્જિનની સાથે આવે છે. આ કારની શરૂઆતી કિંમત 18.30 લાખ રૂપિયા છે, અને આના ટૉપ હાઇબ્રિડ વેરિએન્ટની કિંમત 28.97 લાખ રૂપિયા એક્સ શૉરૂમ છે.
4/5

મારુતિ સુઝુકીની વિટારા એસયૂવી કારને ખુબ પસંદ કરવામાં આવે છે, આ કારમાં 1.5-L પેટ્રૉલ -હાઇબ્રિડ એન્જિન ઉપલબ્ધ છે. જે 27.97 kmpl ની માઇલેજ આપવામાં સક્ષમ છે, આ એસયુવી કારમાં ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, પેનૉરમિક સનરૂફ, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ, વાયરલેસ ચાર્જિંગ અને 9- ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટેમ જેવા ફિચર્સ છે.
5/5

ટોયોટા હાઇરાઇડર કારની હાઇબ્રિડ વેરિએન્ટમાં તમને માઇલ્ડ અને સ્ટ્રૉન્ગ બન્ને ઓપ્શનની સાથે 1.5-L પેટ્રૉલ એન્જિનમાં ઉપલબ્ધ છે. આ એસયુવી લગભગ 27 kmplની માઇલેજ આપવામાં સક્ષમ છે, આની શરૂઆતી કિંમત 18.99 લાખ રૂપિયા એક્સ શૉરૂમ છે.
Published at : 31 Dec 2022 12:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
