શોધખોળ કરો

Gujarat High Court Jobs 2024: ગુજરાત હાઇકોર્ટમાં 1300થી વધુ પદ પર ભરતી, આ તારીખ અગાઉ કરો અરજી

Gujarat High Court Jobs 2024: સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત હાઈકોર્ટે ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ હાઈકોર્ટમાં બમ્પર પોસ્ટ પર ભરતી થશે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Gujarat High Court Jobs 2024: સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ હાઈકોર્ટમાં બમ્પર પોસ્ટ પર ભરતી થશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

2/6
ગુજરાત હાઈકોર્ટ ગુજરાતી સ્ટેનોગ્રાફર, કોમ્પ્યુટર ઓપરેટર, ડેપ્યુટી સેક્શન ઓફિસર વગેરેની જગ્યાઓ ભરશે. આ ભરતી અભિયાનમાં કુલ 1318 જગ્યાઓ ભરવામાં આવશે.

3/6
અરજી કરનાર ઉમેદવાર પાસે કમ્પ્યુટર એપ્લિકેશન અથવા ઇન્ફર્મેશન ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો આવશ્યક છે. પાત્રતા સંબંધિત વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.

4/6
સૂચના અનુસાર, અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

5/6
ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. અરજદારોએ 1500 રૂપિયા ફી ભરવાની રહેશે. રાજ્યના અનામત વર્ગના ઉમેદવારો માટે આ ફી 750 રૂપિયા છે. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ માત્ર 1500 રૂપિયા ફી ભરવાની રહેશે.

6/6
આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન નક્કી કરવામાં આવી છે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ

દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન

Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો

Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 

Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ

Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ

Embed widget