શોધખોળ કરો
Advertisement
Animalના ટ્રેલર લોન્ચ બાદ ફિલ્મની ટીમ પહોંચી બંગલા સાહિબ ગુરદ્વાર, તસવીરો થઇ વાયરલ
'એનિમલ'નું ટ્રેલર 23 નવેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલરને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ રણબીર કપૂર અને બોબી દેઓલ સહિતની ફિલ્મની ટીમ દિલ્હીના બાંગ્લા સાહિબ ગુરુદ્વારામાં દર્શન કરવા પહોંચી હતી.
તસવીર (સોશિયલ મીડિયામાંથી)
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement