શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Lata Mangeshkar Funeral: ભીની આંખો... ધ્રૂજતા હાથ... દીદીના અંતિમ સંસ્કારમાં આ રીતે જોવા મળ્યા Asha Bhosle
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/06/61873bcd6d8e8036e97b355e52ac7623_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આશા ભોંસલે - પીએમ મોદી
1/8
![લતા મંગેશકર ભલે આજે આ દુનિયામાં નથી, પરંતુ તેમનો અવાજ હંમેશા અમર રહેશે. તસવીરો - નરેન્દ્ર મોદી ટ્વિટર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/f3ccdd27d2000e3f9255a7e3e2c4880062b26.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લતા મંગેશકર ભલે આજે આ દુનિયામાં નથી, પરંતુ તેમનો અવાજ હંમેશા અમર રહેશે. તસવીરો - નરેન્દ્ર મોદી ટ્વિટર
2/8
![લતા મંગેશકરનું 6 જાન્યુઆરીના રોજ અવસાન થયું હતું, ત્યારબાદ શિવાજી પાર્કમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/156005c5baf40ff51a327f1c34f2975b48dac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લતા મંગેશકરનું 6 જાન્યુઆરીના રોજ અવસાન થયું હતું, ત્યારબાદ શિવાજી પાર્કમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
3/8
![લતા દીદીને વિદાય આપવા માટે આખું બોલિવૂડ એકત્ર થયું હતું. તે જ સમયે, મોટી બહેનની વિદાય બાદ આશા ભોંસલે પણ ભાવુક જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/799bad5a3b514f096e69bbc4a7896cd999a50.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લતા દીદીને વિદાય આપવા માટે આખું બોલિવૂડ એકત્ર થયું હતું. તે જ સમયે, મોટી બહેનની વિદાય બાદ આશા ભોંસલે પણ ભાવુક જોવા મળી હતી.
4/8
![આશા ભોંસલેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ભીની આંખો સાથે, હાથ જોડીને બધાને મળતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/d0096ec6c83575373e3a21d129ff8fefa30cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આશા ભોંસલેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ભીની આંખો સાથે, હાથ જોડીને બધાને મળતી જોવા મળી રહી છે.
5/8
![ફિલ્મ અભિનેતા અનુપમ ખેર લતા મંગેશકરના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/032b2cc936860b03048302d991c3498f04b34.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મ અભિનેતા અનુપમ ખેર લતા મંગેશકરના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
6/8
![સફેદ ટી શર્ટ પહેરીને શાહરૂખ ખાન આજે શિવાજી પાર્ક પહોંચ્યો હતો અને હાથ ઉંચો કરીને લતા દીદી માટે પ્રાર્થના કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/18e2999891374a475d0687ca9f989d83870b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સફેદ ટી શર્ટ પહેરીને શાહરૂખ ખાન આજે શિવાજી પાર્ક પહોંચ્યો હતો અને હાથ ઉંચો કરીને લતા દીદી માટે પ્રાર્થના કરી હતી.
7/8
![આમિર ખાને પણ હાથ જોડીને ભીની આંખો સાથે લતા મંગેશકરને વિદાય આપી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/fe5df232cafa4c4e0f1a0294418e5660864b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમિર ખાને પણ હાથ જોડીને ભીની આંખો સાથે લતા મંગેશકરને વિદાય આપી.
8/8
![બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ નાઇટિંગેલને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ભીની આંખો સાથે તેમના ઘરે પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/8cda81fc7ad906927144235dda5fdf15ac0d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ નાઇટિંગેલને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ભીની આંખો સાથે તેમના ઘરે પહોંચ્યા હતા.
Published at : 07 Feb 2022 07:23 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)