શોધખોળ કરો
Janhvi Kapoor Photo: બ્રાઉન બોડીકોન આઉટફિટમાં જાહ્નવી કપૂરનો સ્ટનિંગ અવતાર
Janhvi Kapoor Photo: એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક પછી એક તસવીરો શેર કરતી રહે છે.

જાહ્નવી કપૂર
1/8

Janhvi Kapoor Photo: એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક પછી એક તસવીરો શેર કરતી રહે છે.
2/8

અભિનેત્રીએ તેના ઇન્સ્ટા પર લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.
3/8

ફિલ્મોની સાથે જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
4/8

તાજેતરમાં અભિનેત્રીએ બ્રાઉન કલરના બોડીફિટ ગાઉનમાં ફોટા શેર કર્યા છે.
5/8

આ તસવીરોમાં તેનો લુક જોઈને ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે.
6/8

અભિનેત્રીના કિલર લુક્સે તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે
7/8

આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે.
8/8

જાહ્નવી કપૂરે આ ડ્રેસ સાથે ગ્લોઈંગ મેકઅપ અને વાળને અલગ જ લુક આપ્યો છે.
Published at : 21 Oct 2023 11:29 PM (IST)
આગળ જુઓ
Advertisement