શોધખોળ કરો
Sakshi Malik: સાક્ષી મલિકે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી બોડીકોન ડ્રેસમાં બોલ્ડ તસવીરો, શાનદાર અંદાજ થયો વાયરલ
Sakshi Malik: સાક્ષી મલિકે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી બોડીકોન ડ્રેસમાં બોલ્ડ તસવીરો, શાનદાર અંદાજ થયો વાયરલ

સાક્ષી મલિક
1/7

બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ સાક્ષી મલિક તેના ગ્લેમરસ અંદાજને લઈ ફરી એક વખત ચર્ચામાં આવી છે. સાક્ષી મલિકે ઈન્સ્ટાગ્રામ પર બોડીકોન ડ્રેસમાં બોલ્ડ તસવીરો શેર કરી છે.
2/7

સાક્ષી મલિક હાલમાં દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે.
3/7

અભિનેત્રીએ બોડીકોન ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે.
4/7

આ તસવીરોમાં સાક્ષી મલિક ખૂબ જ હોટ લાગી રહી છે.
5/7

અભિનેત્રી સાક્ષી મલિકના આ શાનદાર લૂકને ચાહકો પસંદ કરી રહ્યા છે.
6/7

સાક્ષી મલિક પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.
7/7

(તમામ તસવીરો સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ )
Published at : 30 Sep 2023 05:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
જામનગર
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
