શોધખોળ કરો
Bipasha Baby Shower Photos : ડીપ નેક સ્લિટ ગાઉન પહેરી બિપાશા બસુએ સેલિબ્રેટ કર્યું બેબી શાવર,જુઓ તસવીરો
Bipasha Baby Shower Photos : ડીપ નેક સ્લિટ ગાઉન પહેરી બિપાશા બસુએ સેલિબ્રેટ કર્યું બેબી શાવર,જુઓ તસવીરો
બિપાશા બસુ
1/8

Bipasha Baby Shower Photos : બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. થોડા સમય પહેલા બિપાશા અને કરણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી હતી.
2/8

બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. થોડા સમય પહેલા બિપાશા અને કરણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી હતી.
3/8

બિપાશા અને કરણ સિંહ ગ્રોવર પહેલીવાર પેરેન્ટ્સ બનવાના છે, દેખીતી રીતે જ તેઓ આ માટે ખૂબ જ ઉત્સાહિત હશે.
4/8

તાજેતરમાં કપલે નાના મહેમાનના આગમનની ખુશીમાં બેબી શાવર યોજ્યું હતું, જેમાં બિપાશા અને કરણના કેટલાક ખાસ લોકોએ હાજરી આપી હતી.
5/8

બિપાશા બાસુના બેબી શાવરની તસવીરો સામે આવી છે, જેમાં અભિનેત્રી પિંક કલરના ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે, જ્યારે કરણ બ્લૂ સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો છે.
6/8

બિપાશાના બેબી શાવરમાં તેની ખાસ મિત્ર આરતી સિંહે પણ હાજરી આપી હતી. આ દરમિયાન આરતીએ પિંક કલરનો ડ્રેસ પણ પહેર્યો હતો.
7/8

તમને જણાવી દઈએ કે કરણ અને બિપાશાના લગ્ન વર્ષ 2016માં થયા હતા. લગ્નના 7 વર્ષ બાદ બિપાશા અને કરણના ઘરમાં આ ખુશી આવવાની છે.
8/8

તમને જણાવી દઈએ કે બિપાસા અને કરણ હવે ફિલ્મોમાં એક્ટિવ નથી, જોકે બંને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલા રહે છે.
Published at : 23 Sep 2022 07:58 PM (IST)
આગળ જુઓ
Advertisement