શોધખોળ કરો
Kiara Advani Airport Look: એરપોર્ટ પર ઓલ બ્લેક લૂકમાં દેખાઇ કિયારા અડવાણી, ક્રૉપ ટૉપમાં ફ્લૉન્ટ કરી પાતળી કમરિયા
કિયારા અડવાણી આ દરમિયાન ઓલ બ્લેકમાં કેર વર્તાવી રહી હતી,

ફાઇલ તસવીર
1/7

Kiara Advani Airport Pics: થોડાક સમય પહેલા જ એક્ટર સિદ્વાર્થ મલ્હોત્રા સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયેલી કિયારા અડવાણી હવે કામ પર પરત ફરી છે. તાજેતરમાં જ એક્ટ્રેસને એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી છે.
2/7

કિયારા અડવાણીની આ તસવીરો મુંબઇ એરપોર્ટ પરની છે. જ્યાં એક્ટ્રેસ સિમ્પલ પરંતુ સ્ટાઇલિશ લૂકમાં દેખાઇ છે.
3/7

કિયારા અડવાણી આ દરમિયાન ઓલ બ્લેકમાં કેર વર્તાવી રહી હતી, સાથે જ તેની સ્માઇલ સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે.
4/7

તસવીરોમાં કિયારા અડવાણી બ્લેક ક્રૉપ ટૉપની સાથે બ્લેક જીન્સ પહેરીને દેખાઇ રહી છે.
5/7

તેને પોતાનો લૂક લાઇટ મેકઅપ, ખુલ્લા વાળ અને એક સુંદરત હેન્ડબેગ સાથે કમ્પલેટ કર્યો છે.
6/7

કિયારા અડવાણીની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, અને ફેન્સ તેના લૂક્સને સ્ટાઇલિશ બતાવી રહ્યાં છે.
7/7

ઉલ્લેખનીય છે કે, કિયારા અડવાણીએ સિદ્વાર્થ મલ્હોત્રા સાથે 7 ફેબ્રુઆરીએ લગ્ન કરી લીધા છે. બન્નેના લગ્ન જેસલમેરમાં થયા હતા.
Published at : 19 Mar 2023 02:18 PM (IST)
આગળ જુઓ
Advertisement