શોધખોળ કરો
Photos: મલાઇકાના બદલે આ હૉટ એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતો દેખાયો અર્જૂન કપૂર, ગાર્ડનમાંથી તસવીરો આવી સામે..........

ફાઇલ તસવીર
1/8

મુંબઇઃ બૉલીવુડ એક્ટર અર્જૂન કપૂર (Arjun Kapoor) ની કેટલીક તસવીરો સામે આવી છે, જે ખરેખરમાં અદભૂત છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર મલાઇકાના બદલે બૉલીવુડની અન્ય હીરોઇન સાથે રોમાન્સ કરતી તસવીરો શેર કરી છે, આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
2/8

ઇન્ટરનેટ પર છવાયેલી આ તસવીરમાં દેખી શકાય છે કે, અર્જૂન કપૂર એક હૉટ એક્ટ્રેસની બાંહોમાં છે, અને બન્ને રોમાન્ટિક મૂડમાં દેખાઇ રહ્યાં છે. બન્ને એકબીજાના ગળે વળગી પડ્યા છે. જુઓ તસવીરો.....
3/8

ખાસ વાત છે કે આ એક્ટ્રેસ અર્જૂન કપૂરની સારી દોસ્ત છે, જાણો આ એક્ટ્રેસ કોણ છે.
4/8

ખરેખરમાં, અર્જૂન કપૂરની સાથે તસવીરોમાં જે દેખાઇ રહી છે તે એક્ટ્રેસ તારા સુતરિયા છે, અર્જૂન કપૂર અને તારા સુતરિયા બહુ જલદી 'એક વિલન રિટર્ન્સ'માં સાથે દેખાશે. આ પહેલાવીર બનશે કે તારા અને અર્જૂન કોઇ ફિલ્મમાં સાથે કામ કરશે.
5/8

અર્જૂન કપૂર અને તારા સુતરિયા પોતાની અપકમિંગ ફિલ્મનુ જોરદાર પ્રમૉશન કરી રહ્યાં છે, આ તસવીરો પણ તેનો જ એક ભાગ છે.
6/8

અર્જૂન કપૂર અને તારાની આ ક્રેઝી તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આ રોમાન્ટિક પળો જોઇને મલાઇકા પણ ચોંકી ગઇ હશે.
7/8

ફિલ્મની વાત કરીએ તો 'એક વિલન રિટર્ન્સ'માં અર્જૂન કપૂર અને તારા સુતરિયા ઉપરાંત જૉન અબ્રાહિમ અને દિશા પટ્ટણી પણ લીડ રૉલમાં છે. ફિલ્મ 29 જુલાઇએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
8/8

વર્ષ 2014માં રિલીઝ થયેલી 'એક વિલન'ની આગળની કહાણી છે. 'એક વિલન' 27 જૂન 2014 માં રિલીઝ થઇ હતી. જેમાં સિદ્વાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ લીડ રૉલમાં હતા, આ ફિલ્મનુ નિર્દેશન મોહિત સૂરીએ કર્યુ હતુ, ફિલ્મમાં રિતેશ દેશમુખને એકદમ નેગેટિવ રૉલમાં બતાવવામાં આવ્યો હતો, જે છોકરીઓનુ બેરહેમીથી મર્ડર કરે છે.
Published at : 16 Jul 2022 03:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
