શોધખોળ કરો
Honey Rose PHOTO: બ્લેક ડ્રેસ અને બ્લેક ચશ્મામાં હની રોઝે આપ્યા કિલ્લર પોઝ
Honey Rose PHOTO: હની રોઝ સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ સેલિબ્રિટીમાંથી એક છે. હની રોઝ લેટેસ્ટ ટ્રેન્ડિંગ સ્ટાર છે.

હની રોઝ
1/8

Honey Rose PHOTO: હની રોઝ સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ સેલિબ્રિટીમાંથી એક છે. હની રોઝ લેટેસ્ટ ટ્રેન્ડિંગ સ્ટાર છે.
2/8

તેની તમામ તસવીરો આગની જેમ વાયરલ થાય છે. હની રોઝ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે.
3/8

હની રોઝે 14 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
4/8

બ્લોકબસ્ટર ફિલ્મો માટે ખાસ ઓળખ ધરાવતી આ અભિનેત્રીએ 31 વર્ષની ઉંમરે 63 વર્ષના હીરોની માતાનો રોલ કર્યો હતો.
5/8

રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને 70 કરોડ રૂપિયાના બજેટવાળી ફિલ્મે અંદાજે 130 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
6/8

દરેક પાત્રમાં કમાલ કરનાર અભિનેત્રી હની રોઝ સાઉથ સિનેમાનું જાણીતું નામ છે
7/8

2005 માં, અભિનેતાએ મલયાલમ ફિલ્મ બોય ફ્રેન્ડમાં જુલીની ભૂમિકા ભજવીને તેની શરૂઆત કરી હતી.
8/8

બાદમાં તેણે તમિલ તેલુગુ કન્નડ જેવી ભાષાઓમાં પોતાની હાજરી દર્શાવી.
Published at : 15 Oct 2023 06:31 PM (IST)
આગળ જુઓ
Advertisement