શોધખોળ કરો
Saree Look: માથા પર બિન્દી, કાનોમાં ઝૂંમકાં... અનન્યા પાંડેની અદાઓ પર ફેન્સ દિલ હાર્યા, જુઓ તસવીરો.....
હાલના દિવસોમાં અભિનેત્રી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા એથનિક લૂક્સને શેર કરવામાં બિઝી છે.
![હાલના દિવસોમાં અભિનેત્રી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા એથનિક લૂક્સને શેર કરવામાં બિઝી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/16/dc57e38118562e2a7f804cf4dc6300d0169217861813177_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
![Ananya Panday Saree Look: અભિનેત્રી અનન્યા પાંડે તેના બૉલ્ડ અને ગ્લેમરસ ફોટાઝ શેર કરીને ફેન્સના દિલને એક અલગ જ જગ્યા બનાવી ચૂકી છે. તેના દરેક કિલર લૂકને જોઈને લોકોની નજર તેના પરથી હટવાનું નામ નથી લેતી. હાલના દિવસોમાં અભિનેત્રી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા એથનિક લૂક્સને શેર કરવામાં બિઝી છે. આ તસવીરોમાં તેની આકર્ષક સ્ટાઈલ ફેન્સના દિલ પર અસર કરી રહી છે. જુઓ હાલનો અનન્યા પાંડેનો ગૉર્ઝિયસ સાડી લૂક.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/16/27b6d319886936c3ff2250bc56c32d7116ecb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ananya Panday Saree Look: અભિનેત્રી અનન્યા પાંડે તેના બૉલ્ડ અને ગ્લેમરસ ફોટાઝ શેર કરીને ફેન્સના દિલને એક અલગ જ જગ્યા બનાવી ચૂકી છે. તેના દરેક કિલર લૂકને જોઈને લોકોની નજર તેના પરથી હટવાનું નામ નથી લેતી. હાલના દિવસોમાં અભિનેત્રી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા એથનિક લૂક્સને શેર કરવામાં બિઝી છે. આ તસવીરોમાં તેની આકર્ષક સ્ટાઈલ ફેન્સના દિલ પર અસર કરી રહી છે. જુઓ હાલનો અનન્યા પાંડેનો ગૉર્ઝિયસ સાડી લૂક.....
2/7
![બી-ટાઉની હૉટ અને બૉલ્ડ અભિનેત્રીમાંથી એક અનન્યા પાંડે આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લ 2ના પ્રમૉશન માટે જોરશોરથી જોડાઇ છે. આ બધાની વચ્ચે હવે અનન્યા પાંડે દરરોજ પોતાના નવા નવા લૂકની તસવીરો શેર કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/16/7eb4c7c0312dafc849ef39ff8e82b895266ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બી-ટાઉની હૉટ અને બૉલ્ડ અભિનેત્રીમાંથી એક અનન્યા પાંડે આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લ 2ના પ્રમૉશન માટે જોરશોરથી જોડાઇ છે. આ બધાની વચ્ચે હવે અનન્યા પાંડે દરરોજ પોતાના નવા નવા લૂકની તસવીરો શેર કરી રહી છે.
3/7
![તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ એથનિક લૂક્સની તસવીરો શેર કરીને ફરી એકવાર તહેલકો મચાવી દીધો છે. સોશ્યલ મીડિયા પર આ તસવીરોની ખુબ જ ચર્ચા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/16/e562b34cbf7c55e5144818bf809feaad8d5d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ એથનિક લૂક્સની તસવીરો શેર કરીને ફરી એકવાર તહેલકો મચાવી દીધો છે. સોશ્યલ મીડિયા પર આ તસવીરોની ખુબ જ ચર્ચા છે.
4/7
![આ તસવીરોમાં અભિનેત્રી અનન્યા પાંડેએ પિન્ક કલરની જૉર્જેટ સાડી પહેરેલી છે, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/16/0e2fb1964fb9302c52153aff59f020f424455.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં અભિનેત્રી અનન્યા પાંડેએ પિન્ક કલરની જૉર્જેટ સાડી પહેરેલી છે, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે.
5/7
![એક્ટ્રેસ અનન્યા પાંડેના દરેક લૂક એકદમ સ્ટનિંગ અને જબરદસ્ત છે. જોકે, ફેન્સ તેના દરેક સ્ટાઇલને રિક્રિએટ પણ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/16/bb4423bd055edc30674e60b77da207ab25dc1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ અનન્યા પાંડેના દરેક લૂક એકદમ સ્ટનિંગ અને જબરદસ્ત છે. જોકે, ફેન્સ તેના દરેક સ્ટાઇલને રિક્રિએટ પણ કરે છે.
6/7
![આજકાલ પ્રમૉશન દરમિયાન એક્ટ્રેસનો સુંદર લૂક્સ જોવા મળી રહ્યો છે. તેનો દરેક લૂક ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ લૂકમાં કાનોમાં ઇયરિંગ્સ, માથા પર બિન્દી, ગળામાં નેકલેસ અને કાતિલ નજરથી એક્ટ્રેસ ફેન્સના દિલોને ઘાયલ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/16/c0967c998ebc568cb8a0610e723f762a68b62.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજકાલ પ્રમૉશન દરમિયાન એક્ટ્રેસનો સુંદર લૂક્સ જોવા મળી રહ્યો છે. તેનો દરેક લૂક ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ લૂકમાં કાનોમાં ઇયરિંગ્સ, માથા પર બિન્દી, ગળામાં નેકલેસ અને કાતિલ નજરથી એક્ટ્રેસ ફેન્સના દિલોને ઘાયલ કરી રહી છે.
7/7
![ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ એક્ટ્રેસ પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરે છે, ત્યારે ફેન્સ તેની દરેક તસવીરો પર ઢગલાબંધ કૉમેન્ટ્સ અને લાઇક્સ કરે છે. તસવીરો ખુબ જ ઝડપથી વાયરલ પણ થઇ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/16/aab63c0e657c60c2705e5490aea427cc1a2a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ એક્ટ્રેસ પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરે છે, ત્યારે ફેન્સ તેની દરેક તસવીરો પર ઢગલાબંધ કૉમેન્ટ્સ અને લાઇક્સ કરે છે. તસવીરો ખુબ જ ઝડપથી વાયરલ પણ થઇ જાય છે.
Published at : 16 Aug 2023 03:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)