શોધખોળ કરો
Janhavi Kapoor PHOTO: જાહ્નવી કપૂરે ચણિયા ચોળીમાં શેર કરી સુંદર તસવીરો, નવા ફોટોશૂટમાં અભિનેત્રીનો જોવા મળ્યો સ્વેગ
Janhvi Kapoor Pics: જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે

જાહ્નવી કપૂર
1/6

Janhvi Kapoor Pics: જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે
2/6

એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક પછી એક તસવીરો શેર કરતી રહે છે.
3/6

અભિનેત્રીએ તેના ઇન્સ્ટા પર લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.
4/6

જ્હાન્વી કપૂરના આ ફોટામાં તમે જોઈ શકો છો કે જ્હાન્વી ચણિયા ચોળીમાં સુંદર લાગી રહી છે.
5/6

જ્હાન્વી કપૂરના આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
6/6

જાહ્નવી કપૂરના કિલર લુક્સ આ ફોટામાં સુંદરતા વધારવાનું કામ કરી રહ્યા છે.
Published at : 03 Feb 2024 10:59 PM (IST)
\
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
