શોધખોળ કરો
Kiara Adwani Sizzling Photos: વ્હાઈટ સિલ્વર ડ્રેસમાં કિયારા અડવાણીએ શેર કરી તસવીરો, સોશિયલ મીડિયામાં વાયરલ
1/6

Kiara Adwani Sizzling Photos: બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનું નામ બનાવ્યું છે. તે પોતાની મહેનત અને સુંદરતાના બળ પર આજે બોલિવૂડ પર રાજ કરી રહી છે. હાલમાં જ કિયારાના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે જેમાં તેના ફ્યુઝન લુકે બધાને દિવાના બનાવી દીધા છે.
2/6

કિયારા તેની શાનદાર ફેશન સેન્સ માટે જાણીતી છે. તેની લેટેસ્ટ તસવીરો ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.
3/6

આ તસવીરોમાં કિયારાએ સાટિનનું ક્રીમ કલરનું સ્કર્ટ પહેર્યું છે.
4/6

આ સાથે તેણે સિલ્વર ગ્રે શેડનું બ્રેલેટ સાથેનું જેકેટ પહેર્યું છે. ગળામાં લીલા મોતીથી બનેલો ચોકર નેકલેસ તેના લૂકને પૂર્ણ કરી રહ્યો છે.
5/6

કિયારાએ આ શાનદાર ફ્યુઝન લુકમાં ઘણા પોઝ આપ્યા હતા. તેના આ લૂકને ચાહકોને દિવાના બનાવ્યા છે.
6/6

કિયારાએ આ લુક સાથે હાઈ હીલ્સ પહેરી હતી જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
Published at : 17 Dec 2021 10:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
