શોધખોળ કરો
Advertisement

Malaika Arora : શિમરી ડ્રેસમાં મલાઈકા અરોરાએ લગાવી આગ, ફિગર જોઈ ચાહકો દંગ
Malaika Arora : શિમરી ડ્રેસમાં મલાઈકા અરોરાએ લગાવી આગ, ફિગર જોઈ ચાહકો દંગ

મલાઈકા અરોરા
1/7

Malaika Arora Latest Photos: મલાઈકા અરોરા બી-ટાઉનની સુંદર અભિનેત્રી છે. જે પોતાના લુક અને ફિટનેસને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર ચાહકોને તેનો મોહક અંદાજ જોવા મળ્યો છે.
2/7

મલાઈકા અરોરાએ તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.
3/7

આ તસવીરોમાં, મલાઈકા અરોરા શિમરી બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7

લેટેસ્ટ ફોટોશૂટમાં મલાઈકા અરોરાએ ગ્રે શેડનો ચમકદાર બોડીકોન ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/7

મલાઈકા અરોરાએ બોલ્ડ મેકઅપ, મેચિંગ જ્વેલરી અને વાળમાં પોનીટેલ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ ગ્લેમરસ તસવીરો શેર કરી મલાઈકાએ ચાહકોને દિવાના બનાવ્યા છે.
6/7

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં મલાઈકા અરોરા ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલાજા 11'માં જજ તરીકે જોવા મળી રહી છે.
7/7

(તમામ તસવીરો મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામ)
Published at : 16 Jan 2024 10:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion