શોધખોળ કરો
OTT Movies: વીકેન્ડનો ઇન્તજાર નહીં... ઘરે બેઠાં અત્યારે જ જુઓ બેસ્ટ ફિલ્મો, મળશે ફ્રેશ સ્ટૉરી અને દમદાર ટ્વીસ્ટની મજા
આ મહિને OTT પર એવી ઘણી ફિલ્મો અને વેબસીરીઝ રિલીઝ કરવામાં આવી છે, જેની સ્ટૉરી એકદમ ફ્રેશ છે. તમે ઘરે બેસીને OTT પ્લેટફોર્મ પર આ મૂવીઝ અને સીરીઝનો આનંદ માણી શકો છો

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

OTT Movies And Web Series: અત્યારે ઓટીટી પર ઢગલાંબંધ મૂવીઝ અને વેબસીરીઝ અવેલેબલ છે. આ મહિને OTT પર એવી ઘણી ફિલ્મો અને વેબસીરીઝ રિલીઝ કરવામાં આવી છે, જેની સ્ટૉરી એકદમ ફ્રેશ છે. તમે ઘરે બેસીને OTT પ્લેટફોર્મ પર આ મૂવીઝ અને સીરીઝનો આનંદ માણી શકો છો. જુઓ અહીં લિસ્ટ....
2/8

સાઉથ સ્ટાર નાગા ચૈતન્યની નવી વેબ સીરીઝ 'ધૂથા' સુપર નેચરલ થ્રિલરથી ભરેલી સીરીઝ છે, જે ચોક્કસપણે તમને સ્તબ્ધ કરી દેશે. તમે તેને એમેઝોન પ્રાઇમ પર જોઈ શકો છો. આ સીરીઝ આ મહિને 1 ડિસેમ્બરે રિલીઝ થઈ છે.
3/8

પંકડ ત્રિપાઠીની ફિલ્મ 'કડક સિંહ' પણ એકદમ ફ્રેશ સ્ટૉરી છે. આ ફિલ્મમાં ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ ઓફિસરની સ્ટોરીને મોટા ટ્વિસ્ટ સાથે બતાવવામાં આવી છે. તમે તેને Zee5 પર જોઈ શકો છો.
4/8

ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ' પહેલાથી જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં લોકપ્રિય સ્ટાર કિડ્સે ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મ ધ આર્ચીસ કોમિક પર આધારિત છે, જેને જોવાની તમને મજા આવશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.
5/8

ધક ધક ચાર મહિલાઓની સ્ટૉરી પર આધારિત છે, જેમાં દિયા મિર્ઝા, રત્ના પાઠક, સના ફાતિમા શેખ જેવી અભિનેત્રીઓએ અભિનય કર્યો છે. ફિલ્મ એકદમ રસપ્રદ છે. તમે Netflix પર તેનો આનંદ માણી શકો છો.
6/8

TVF ની બેઝ સીરીઝ સપને વિ એવરીવન બે ડ્રીમર છોકરાઓની વાર્તા પણ દર્શાવે છે. આ સીરીઝ OTT પ્લેટફોર્મ TVF પર ઉપલબ્ધ છે.
7/8

ફિલ્મ મસ્ત મેં રહેને કા ખૂબ જ તાજી અને રમુજી વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં નીના ગુપ્તા અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે. તમે Amazon Prime પર ફિલ્મ જોઈ શકો છો.
8/8

હૉલીવુડ સીરિઝ ધ ક્રાઉન હવે તેની બીજી સીઝન સાથે આવી રહી છે. તે 14 ડિસેમ્બરે Netflix પર સ્ટ્રીમ થશે
Published at : 12 Dec 2023 12:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
