શોધખોળ કરો
બૉલીવુડની આ સુંદરીએ ફરી એકવાર મોંઘો ડ્રેસ પહેરીને બતાવ્યો બૉલ્ડ અવતાર, તસવીરો વાયરલ

Urvashi_Rautela__01
1/8

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાના ગ્લેમરસ લૂકને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. ફેન્સને પોતાની સ્ટાઇલ અને ફેશનથી હંમેશા દંગ કરી દે છે. હવે ફરી એકવાર ઉર્વશી રૌતેલાએ પોતાના દમદાર મોંઘા ડ્રેસથી બધાને ચોંકાવ્યા છે. તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ગૉલ્ડન ડ્રેસની તસવીરો શેર કરી છે જેમાં ડ્રેસની કિંમત જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે.
2/8

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela Sizzling Photo)ની આ તસવીરો જેને પણ જોઇ તે દંગ રહી ગયો. તેના સ્ટનિંગ લૂક પરથી નજર હટાવવી મુશ્કેલ છે.
3/8

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela Golden Outfit)ના ડ્રેસમાં પ્લીઝન્ટ વી શેપ ડીપ નેક જોવા મળી રહ્યો છે.આની સાથે તે પોતાના વાળોને ખુલ્લા રાખી ખાસ હેરસ્ટાઇલ સાથે દેખાઇ રહી છે.
4/8

પોતાના લૂકને કમ્પલેટ કરવા માટે એક્ટ્રેસે બેબી પિન્ક કલરની બ્રાલેટ ટગ કર્યુ છે. મેકઅપની વાત કરીએ તો તેને બૉલ્ડ આઇઝ, મસ્કરા અને એક ન્યૂડ લિપ ગ્લૉસથી પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે.
5/8

ગૉલ્ડ આઉટફિટમાં ઉર્વશી રૌતેલા (Urvashi Rautela Age) કોઇ સોનાની અપ્સરા કરતા કમ નથી લાગી રહી. આ ડ્રેસની કિંમત તમને ચોંકાવી દેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉર્વશી રૌતેલાના આ ડ્રેસની કિંમત 3 લાખ રૂપિયા છે.
6/8

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela Net Worth) તાજેતરમા જ મિસ યૂનિવર્સ સ્પર્ધામાં ભારતનુ પ્રતિનિધિત્વ કરતી દેખાઇ હતી. જેનો તાજ ભારતની હરનાઝ સંધૂએ પોતાના નામે કર્યુ હતુ. હરનાઝનુ નામ સાંભળીને તે એટલી ખુશ થઇ ગઇ હતી કે તેની આંખોમાં આસુ આવી ગયા હતા.
7/8

વર્કફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા બહુ જલદી રણદીપ હુડ્ડાની સાથે વેબસીરીઝ ઇન્સ્પેક્ટર અવિનાશમાં લીડ રૉલ પ્લે કરી રહી છે. આ ઉપરાંત તેની પાસે એક થ્રિલર ફિલ્મ બ્લેક રૉઝ પણ છે.
8/8

Urvashi Rautela
Published at : 30 Dec 2021 03:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
રાજકોટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
