શોધખોળ કરો
Advertisement

Karan Johar Kids Bday Bash: કરિના કપૂરથી લઇને શિલ્પા શેટ્ટી સુધી, કરણ જોહરના બાળકોની બર્થ-ડે પાર્ટીમાં પહોંચ્યા આ સ્ટાર્સ
બોલિવૂડના પ્રોડ્યુસર કરણ જોહરે પોતાના બાળકોના જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડના લગભગ તમામ મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. તમામ સ્ટાર્સની તસવીરો સામે આવી છે.

Karan Johar Children Bday Bash
1/11

Celeb With Kids At Karan Johar Children Bday Bash: બોલિવૂડના પ્રોડ્યુસર કરણ જોહરે પોતાના બાળકોના જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડના લગભગ તમામ મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. તમામ સ્ટાર્સની તસવીરો સામે આવી છે.
2/11

શિલ્પા શેટ્ટી લેપર્ડ પ્રિન્ટ જીન્સ અને બ્લેક ટોપમાં સ્ટાઇલિશ લાગી રહી હતી. તે તેના બંને બાળકો સાથે દેખાઇ હતી.
3/11

પાર્ટીમાં શાહરૂખ ખાનનો પુત્ર અબરામ પણ પહોંચ્યો હતો. તે બ્લેક શોર્ટ્સ અને વ્હાઈટ ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. અબરામે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા.
4/11

કરીના કપૂર પુત્ર તૈમુર અલી ખાન સાથે જોવા મળી હતી. દરમિયાન તે ડેનિમ જેકેટ અને ડેનિમ જીન્સમાં ગ્લેમરસ લાગી રહી હતી.
5/11

કરણ જોહરના બાળકોની બર્થડે પાર્ટીમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા કેઝ્યુઅલ લુકમાં પહોંચ્યા હતા.
6/11

સોહા અલી ખાન ટ્રાઉઝર અને સ્વેટ શર્ટમાં જોવા મળી હતી. બીજી તરફ તેની દીકરી લાલ રંગના ફ્રોકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
7/11

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત રેડ એન્ડ ક્રીમ કો-ઓર્ડ સેટમાં ખૂબસૂરત દેખાતી હતી.
8/11

ડિરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન પિંક કુર્તી સ્ટાઇલ ટોપ અને બ્લુ ટ્રાઉઝરમાં જોવા મળી હતી.
9/11

મનીષ પોલ પોતાના પુત્ર સાથે જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યો હતો.
10/11

પાર્ટીમાં તુષાર કપૂર બ્લેક ટી-શર્ટ અને ડેનિમ જીન્સ પહેરીને જોવા મળ્યો હતો. તેમની સાથે પુત્રો પણ જોવા મળ્યા હતા.
11/11

પાર્ટીમાં અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતા પણ પહોંચી હતી. બ્લેક વન પીસ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
Published at : 02 Feb 2023 02:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
