શોધખોળ કરો
વ્હાઈટ ઓફ શોલ્ડરમાં જોવા મળ્યો કંગનાનો કાતિલ લૂક, જુઓ તસવીરો
કંગના રનૌત
1/7

જજમેન્ટ નાઈટ પર કંગના ફરી એકવાર પોતાના ધાકડ અંદાજમાં જેલમાં કેદિયો પર અત્યાચાર કરતી જોવા મળી રહી છે.
2/7

જો કે કંગનાના આ નવા લૂકને જોઈને કેદી પોતે તેની પાછળ ભાગતા જોવા મળશે
3/7

વ્હાઈટ ઓફ શોલ્ડર જંપસૂટમાં કંગના બહુ સિઝલિંગ અને હોટ દેખાઈ રહી છે
4/7

ભીના વાળવાળા લૂકમાં કંગનાની હેર સ્ટાઈલ અને તેનો મિનિમલ મેકઅપ તેમના લૂકને વધુ ધાકડ બની રહ્યો છે
5/7

કંગનાનો આ નવો શો દિવસેને દિવસે વધુ લોકપ્રિય થઈ રહ્યો છે
6/7

શોમે કોંન્ટ્રોવર્સી ઉભી કરતા કેદીઓની કંગના સામે બોલતી બંધ થઈ જાય છે
7/7

આ શોમાં જે પણ વ્યક્તિએ કંગના સામે પંગો લીધો તેને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો
Published at : 10 Apr 2022 09:54 AM (IST)
આગળ જુઓ
Advertisement