શોધખોળ કરો
Raghav Parineeti Wedding: ઉદયપુરના આ પેલેસમાં પરિણીતી લગ્નસૂત્રથી બંધાશે, જુઓ લક્સુરિયસ શાહી મહેલની તસવીરો
Raghav Parineeti Wedding: પરિણીતી ચોપરા બહુ જલ્દી આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ દરમિયાન અમે તમને તે મહેલની તસવીરો દર્શાવી રહ્યાં છીએ જ્યાં તે દુલ્હન બનશે.

ઉદેયપુર લીલા પેલેસ (તસવીર ગૂગલમાંથી)
1/7

Raghav Parineeti Wedding: પરિણીતી ચોપરા બહુ જલ્દી આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ દરમિયાન અમે તમને તે મહેલની તસવીરો દર્શાવી રહ્યાં છીએ જ્યાં તે દુલ્હન બનશે.
2/7

બંનેના લગ્ન ઉદયપુરની સૌથી લક્ઝુરિયસ હોટેલ લીલા પેલેસમાં પંજાબી રીતિ-રિવાજ મુજબ થશે. આ માટે પેલેસમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
3/7

લગ્ન માટે મહેલને દુલ્હનની જેમ સજાવવામાં આવશે. મળતી માહિતી મુજબ બંનેના લગ્ન માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
4/7

ઉદયપુરનો લીલા પેલેસ પિચોલા તળાવના કિનારે બનેલો છે. જ્યાં સૂર્યાસ્ત પછીનો નજારો ખૂબ જ મનોરમ હોય છે
5/7

MakeMyTrip અનુસાર, લીલા પેલેસમાં એક રૂમનું એક રાતનું ભાડું 8 લાખ છે.
6/7

આ પેલેસમાં લાઉંજ, સૈલૂન એક આઉટ ડોર પૂલ, સ્પા, બોટિંહ, લાઇવ ફોક મ્યુઝિક જેવી સુખ સુવિધા આપવામાં આવે છે.
7/7

ઉલ્લેખનિય છે કે, પરિણીતિ અને રાઘવની સગાઇ આ વર્ષે મે માસમાં થઇ હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં એ સમયે ખૂબ વાયરલ થઇ હતી.
Published at : 07 Sep 2023 06:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
