શોધખોળ કરો
Alia Bhattને ફિટનેસમાં ટક્કર આપે છે રણબીર કપૂરની બહેન Riddhima

04
1/9

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ 14 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. કપૂર અને ભટ્ટ પરિવારમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જોકે અહી વાત રણબીર કપૂરની બહેનની કરવી છે જે ફિટનેસમાં આલિયા ભટ્ટને પણ ટક્કર આપે છે.
2/9

રિદ્ધિમા કપૂર સાહની એ સ્ટાર કિડ્સમાંથી એક છે જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ન હોવા છતાં સોશિયલ મીડિયા પર ફેમસ છે. તેના લાખો ફોલોઅર્સ છે. ફેશન અને જ્વેલરી ડિઝાઇનર રિદ્ધિમા કપૂર ચોક્કસપણે ફેશનની દુનિયામાં એક મોટું નામ છે. તે ફિટનેસ પ્રત્યે પણ સજાગ રહેવાનું પસંદ કરે છે.
3/9

આલિયા ભટ્ટ પણ પોતાની ફિટનેસને લઈને ઘણી સતર્ક રહે છે. લાગે છે કે લગ્ન બાદ આલિયા ભટ્ટ ફિટનેસમાં રિદ્ધિમા કપૂર સાહનીને ટક્કર આપતી જોવા મળશે.
4/9

રિદ્ધિમા કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર યોગ કરતી પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તે મુશ્કેલ યોગ ખૂબ જ સરળતાથી કરી શકે છે.
5/9

નીતુ કપૂર ફિટનેસને લઈને પણ ઘણી સભાન છે. જ્યારે પણ રિદ્ધિમા તેની માતા સાથે યોગ કરે છે, ત્યારે તે તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવાનું ભૂલતી નથી.
6/9

રિદ્ધિમાએ વર્ષ 2006માં તેના બાળપણના મિત્ર અને બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યા હતા. તેણીની પોતાની જ્વેલરી લાઇન છે. તેમને સમારા નામની એક પુત્રી છે. દીકરી સમારા પણ યોગમાં નંબર વન પર છે. રિદ્ધિમાની ઉંમરની વાત કરીએ તો તે 41 વર્ષની છે. છતાં તે ફિટનેસમાં યુવા એક્ટ્રેસિસને ફિટનેસમાં ટક્કર આપે છે.
7/9

સોશિયલ મીડિયા પર રિદ્ધિમા કપૂર અલગ-અલગ યોગાસનો કરીને લોકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. રિદ્ધિમા કપૂર પોતાના યોગના વીડિયો ઉત્સાહથી શેર કરતી રહે છે.
8/9

યોગમાં જ રિદ્ધિમા કપૂર પોતાના માટે નવા નવા પડકારો પસંદ કરતી રહે છે. રિદ્ધિમા કિક બોક્સિંગની તાલીમ પણ ખૂબ સારી રીતે લે છે.
9/9

રિદ્ધિમાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો તે ડિઝાઈનર ન હોત તો કદાચ યોગ પ્રશિક્ષક અથવા કૂક હોત. તેણે કુકિંગ ક્લાસ પણ કર્યા છે. આલિયા ભટ્ટની વાત કરીએ તો વર્ષ 2012માં અભિનેત્રીએ 'સ્ટુડન્ટ ઑફ ધ યર' થી ફિલ્મી દુનિયામાં ડેબ્યુ કર્યું હતું.લગ્ન પછી આલિયા યોગમાં રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીને ટક્કર આપતી જોવા મળશે.
Published at : 09 Apr 2022 10:00 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
ક્રિકેટ
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
