શોધખોળ કરો
Ek Villain Returns: પ્રમૉશન દરમિયાન સુપર હૉટ લૂકમાં દેખાઇ દિશા પટ્ટણી અને તારા સુતરિયા, જુઓ......

ફાઇલ તસવીર
1/8

Ek Villain Returns: બૉલીવુડની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’નુ પહેલુ ગીત તાજેતરમાં કરવામાં આવ્યુ છે. એક વિલનની સુપર સક્સેસ બાદ તેની સિક્વલ લાવવામાં આવી છે. આજકાલ ફિલ્મના બીજુ ગીત 'દિલ' (Dil) ને પણ રિલીઝી કરી દેવામાં આવ્યુ છે, તાજેતરમાં જ ફિલ્મના પ્રમૉશનની તસવીરો સામે આવી છે, આ દરમિયાન અર્જૂન કપૂર, દિશા પટ્ટણી અને તારા સુતરિયા એકદમ હૉટ લૂક્સમાં જોવા મળ્યા.
2/8

એક વિલન રિટર્સન્સમાં આ વખતે જૉન અબ્રાહમ, દિશા પટ્ટણી, અર્જૂન કપૂર અને તારા સુતરિયા જેવા સ્ટાર્સ છે.
3/8

ફિલ્મની ટીમે પ્રમૉશન દરમિયાન બલૂન ડ્રૉપમાં લિમ્કા બૂક રેકોર્ડ બનાવવાની પણ વાત કહી છે. અહીં પીળા રંગના હજારો ફૂગ્ગા એકસાથે પાડવામાં આવ્યા હતા.
4/8

પ્રમૉશન દરમિયા દિશા પીળા રંગના ટૉપ અને ડેનિમ જીન્સમાં જોવા મળી, વળી અર્જૂન કપૂર બ્લેક આઉટફિટમાં છે.
5/8

ફિલ્મ પ્રમૉશન દરમિયાન દિશા પટ્ટણીનો આ ક્યૂટ લૂક ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
6/8

તારા સુતરિયા શીર ગૉલ્ડન ડ્રેસમાં છે, ત્રણેય સ્ટાર્સે આ સમયે સાથે મળીને ખુબ પૉઝ આપ્યા.
7/8

#EkVillainReturns ફિલ્મનો પહેલો ટ્રેક 'તેરી ગલિયાં' રિલીઝ કરવામા આવી ચૂક્યો છે. આમાં જૉનની આપૉઝિટ દિશા પટ્ટણી છે, તો અર્જૂન કપૂર તારા સુતરિયા સાથે ઇશ્ક લડાવી રહ્યો છે.
8/8

થોડાક દિવસો પહેલા ફિલ્મનુ ટ્રેલર રિલીઝ કરવામાં આવી ચૂક્યુ છે. મોહિત પુરીના ડાયેરેક્શનમાં બનેલી આ ફિલ્મની ઓપનિંગ ખુબ ગ્રાન્ડ રાખવામાં આવી છે.
Published at : 10 Jul 2022 10:46 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
