શોધખોળ કરો
Palak Tiwari Photos: સ્ટાઇલ અને ગ્લેમરમાં 21 વર્ષની પલક તિવારી આગળ બોલિવૂડ એક્ટ્રેસ પણ ફીકી લાગે

1/8

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હાલમાં પોતાની ડેબ્યૂને લઇને ચર્ચામાં છે. તેની ફિલ્મ રોઝી રીલિઝ માટે તૈયાર છે. દરમિયાન પલકની સિંઝલિંગ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે.
2/8

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ડેબ્યૂને લઇને ચર્ચામાં
3/8

પલક તિવારીની ફિલ્મ રોઝી રીલિઝ માટે તૈયાર
4/8

પલકની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે
5/8

પલક તિવારીની ફિલ્મ રોઝી 14 જાન્યુઆરી 2022ના રોજ રીલિઝ થશે
6/8

પલક તિવારી વિવેક ઓબેરોય સાથે જોવા મળશે.
7/8

પલક તિવારી પોતાની સ્ટાઇલ અને ગ્લેમરસના કારણે ચર્ચામાં રહે છે. પલક તિવારીની સ્ટાઇલ આગળ બોલિવૂડ એક્ટ્રેસ પણ ફીકી પડી જાય છે
8/8

પલક તિવારીની ફેન ફોલોઇંગ કોઇ મોટી એક્ટ્રેસથી ઓછી નથી. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 12 Jan 2022 06:29 PM (IST)
આગળ જુઓ
Advertisement