ટેલિવિઝનની જાણીતી દિગ્ગજ અદાકારા તરલા જોશીનું નિધન થઇ ગયું. તરલા જોશી સાથે કામ કરી ચૂકી ટીવીની ફેમસ એક્ટ્રેસ અભિનેત્રી નિયા શર્માએ તેમની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.
2/5
ટેલિવિઝનની જાણીતી દિગ્ગજ અદાકારા તરલા જોશીનું નિધન થઇ ગયું છે. તરલા જોશી "એક હજારો મે મેરી બહના હૈ" અને "સારા ભાઇ વર્સિસ સારાભાઇ" જેવા હિટ શોના હિસ્સો રહી ચૂકી છે. તેમને અભિનયની દુનિયામાં અનેક શાનદાર ભૂમિકા અદા કરી છે. જે યાદગાર રહેશે. શનિવારે સાંજે હાર્ટ અટેકના કારણે તેમનું નિધન થયાનું
3/5
તરલા જોશી સાથે કામ કરી ચૂકી ટીવીની ફેમસ એક્ટ્રેસ અભિનેત્રી નિયા શર્માએ તેમની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. નિયાએ તરલા જોશીની અનેક તસવીરો શેર કરીને લખ્યું કે. ‘RIP બડી બીજી આપ યાદ બહુત આયેંગી. તસવીરમાં અભિનેત્રી દિવ્ય જ્યોતિ શર્મા અને અંજૂ મહેન્દ્ર પણ જોવા મળે છે.
4/5
કહેવાય છે કે બંદિની અભિનેત્રી આજિયા કાજી અને મૃણાલ જૈન જેમણે શોમાં સંતૂ અને હિતેનની ભૂમિકા નિભાવી હતી. તે સતત તરલા જીને સંપર્કમાં હતા. તરલા શોબીઝનો એક ચમકતો સિતારો હતો. તેમના નિધનથી મનોરંજનની દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું
5/5
એક હજારો મે મેરી બહના હૈ" માં નિયા શર્માએ માનવીની ભૂમિકા અદા કરી હતી. જ્યારે તરલા જોશી બડી બીજી બની હતી.સિરિયલ 'બંદીની'ના એક્ટર્સ આજિયા કાજી અને મૃણાલ જૈન તેમના સંપર્કમાં હતા. તરલાએ 'બંદીની'માં પણ કામ કર્યું હતું.