શોધખોળ કરો
ચમકતા ડ્રેસમાં એકદમ જલપરી જેવી દેખાઈ રહી છે જાનવી કપૂર, જુઓ Photos

Jhanvi_kapoor
1/7

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરનું નામ ઈન્ડસ્ટ્રીના ટોપ સ્ટાર કિડ્સમાં સામેલ થઈ ગયું છે. જ્હાન્વીએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે તેની ગણતરી બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાં થાય છે.
2/7

જ્હાન્વી કપૂર તેની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
3/7

જ્હાનવી કપૂરના ચાહકોની યાદી ઘણી લાંબી છે, જ્યારે અભિનેત્રી પોતાના વિશે ચાહકોમાં ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.
4/7

જાહ્નવી કપૂરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
5/7

ઓફ શોલ્ડર સિલ્વર ડ્રેસ પહેરેલી જાહ્નવી આ તસવીરોમાં કોઈ અપ્સરા જેવી દેખાઈ રહી છે.
6/7

આ ફોટોમાં જાહ્નવી જલપરીની જેમ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
7/7

અભિનેત્રીનો આ કાતિલ અંદાજ તેના ચાહકોને દિવાના બનાવવા માટે પૂરતો છે.
Published at : 19 Mar 2022 10:44 AM (IST)
આગળ જુઓ
Advertisement