શોધખોળ કરો
‘કબીર સિંહ’ની આ નોકરાની રિયલ લાઇફમાં છે એકદમ હૉટ અને ગ્લેમરસ, ટૉપલેસ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર મચાવ્યો હતો તહેલકો......

Vanita_Kharat
1/5

મુંબઇઃ બૉલીવુડના કબીર એટલે કે શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’એ પ્રેમની એક અલગ મિસાલ કાયમ કરી હતી. લોકોને કબીર સિંહ અને પ્રીતિની લવ સ્ટૉરી ખુબ પસંદ આવી હતી, પરંતુ આમાં એક બીજી એક્ટ્રેસ હતી, જે ફિલ્મમાં નોકરાનીનો રૉલ કરીને રાતો રાત સ્ટાર બની ગઇ હતી. આજે અમે તમને આ રિપોર્ટમાં બતાવી રહ્યાં છીએ કે વનિતા ખરાત રિયલ લાઇફમાં કેટલી હૉટ અને ગ્લેમરસ છે.
2/5

કબીર સિંહ ફિલ્મનો તે સીનનો બધાને યાદ જ હશે જ્યારે શાહિદ કપૂર પોતાની નોકરાનીની પાછળ તેને મારવા માટે દોડે છે. ફિલ્મનો આ સીને ખુબ ફેમસ થયો હતો. આના પર કેટલાય મીમ્સ પણ બન્યા હતા. પરંતુ તમને એ જાણીને હેરાની થશે કે આ સીનમાં દેખાઇ રહેલી નોકરાની વનિતા ખરાત રિયલ લાઇફમાં ખુબ જ ગ્લેમરસ છે.
3/5

વનિતા ફિલ્મમાં જેવી દેખાઇ રહી છે રિયલ લાઇફમાં તેનાથી બિલકુલ અલગ જ છે. વનિતા ખરાત રિયલ લાઇફમાં એકદમ હૉટ અને બૉલ્ડ છે. વનિતા ખરાત સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે, અને ફેન્સની સાથે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે. થોડાક સમય પહેલા વનિતા ખરાતે કરાવેલા ટૉપલેસ ફોટોશૂટે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી હતી.
4/5

પોતાની ટૉપલેસ તસવીરોને શેર કરતા વનિતા ખરાતે લખ્યું હતુ- તે પોતાની બૉડીને ખુબ પ્રેમ કરે છે, સાથે જ તેને મહિલાઓને એ પણ કહ્યું હતુ કે તેને પોતાના શરીર અને તેની બનાવટથી પ્રેમ કરવો જોઇએ.
5/5

ઉલ્લેખનીય છે કે વનિતા ખરાતે કબીર સિંહમાં શાહિદ કપૂરની નોકરાની પુષ્પાનો રૉલ નિભાવ્યો હતો, જે ખુબ જ ફેમસ થયો હતો.
Published at : 26 Jul 2021 02:11 PM (IST)
આગળ જુઓ
Advertisement